Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તબીબો માટે દર પાંચ વર્ષે લાયસન્સ રીન્યુઅલ ફરજીયાત

3 માસમાં રજીસ્ટ્રેશન નંબર લેવો પડશે: તબીબી જગતમાં મિશ્ર પ્રત્યાઘાત

aaspassdaily by aaspassdaily
2023-05-15 12:23:52
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કેન્દ્ર સરકાર દ્વારા તબીબો માટે દર પાંચ વર્ષે લાયસન્સ રીન્યુ કરવાનું ફરજીયાત બનાવવામાં આવ્યુ હતું. કેન્દ્ર સરકારે ઈસ્યુ કરેલા નોટીફીકેશન પ્રમાણે ઈન્ડીયન મેડીકલ રજીસ્ટર અથવા સ્ટેટ મેડીકલ રજીસ્ટરમાં નોંધાયા હોવા છતાં રજીસ્ટ્રેશન ઓફ મેડીકલ પ્રેકટીશનર્સ એન્ડ લાયસન્સ ટુ મેડીસન રેગ્યુલેશન 1023 ની જોગવાઈ અંતર્ગત રજીસ્ટ્રેશન નંબર નહિ ધરાવતા તબીબોએ ત્રણ મહિનામાં એથિકવ એન્ડ મેડીકલ રજીસ્ટ્રેશન બોર્ડનાં વેબપોર્ટલમાં નોંધણી અપગ્રેડેશન ફરજીયાત છે.
એક વખતની પ્રક્રિયા અંતર્ગત રજીસ્ટ્રેશન નંબર મેળવવો પડશે અને આ લાયસન્સ પાંચ વર્ષ સુધી માન્ય રહેશે. નોટીફીકેશનમાં જણાવાયા પ્રમાણે મેડીકલ પ્રેકટીશનર્સ લાયસન્સ અપડેટ કરવાની પ્રક્રિયામાં કોઈ ફી ચુકવવાની રહેતી નથી. સરકારના આ પગલાના તબીબી જગતમાં મીશ્ર પ્રત્યાઘાતો પડયા છે. એક વર્ગનું એવુ માનવુ છે કે આ કારણથી દેશભરમાં પ્રેકટીસ કરતા તબીબોની માહીતી ઉપલબ્ધ થશે જયારે બીજો વર્ગ ઝંઝટ વધવાનો મત દર્શાવે છે.
ઈન્સ્ટીટયુટ ઓફ લીવર સાયન્સનાં વાઈસ-ચાન્લેસલ ડો.એસ.કે.સહીને કહ્યું કે આ કદમ આવકાર્ય છે. 2010 માં જ આ દરખાસ્ત થઈ હતી અને યુઆઈડીની રચના થઈ હતી. રજીસ્ટ્રેશન નંબર અર્થાત આઈડી આજીવન રહેશે.તબીબ નવી ડીગ્રી મેળવે તો અપડેટ થશે. ઉપરાંત એથિકલ બાબતો પણ તેમાં દર્શાવાશે.
તબીબી જગતમાં આ પગલાનાં મીશ્ર પ્રત્યાઘાતો પડયા છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડીયા મેડીકલ એસોસીએશનના સ્થાપક ડો.મનીષ જંગરાએ કહ્યું કે એનએમસીમાં તબીબની ફરજીયાત નોંધણીથી પ્રક્રિયા વધુ ઝંઝટભરી થશે અને રાજય કાઉન્સીલરોની સ્વાયતતાને નુકશાન થશે એટલુ જ નહિં ફરીયાદો માટે એનએમસી સુધી પહોંચવાનું કયારેય સરળ નહિં હોય.

Previous Post

5 મહિનાના દીકરાના મૃતદેહને થેલામાં ભરી પિતાએ કરી 200 કિમીની મુસાફરી

Next Post

આર્થિક અપરાધીઓ માટે અલગ રજિસ્ટર : ખાસ ‘ટેગ કોડ’

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
આર્થિક અપરાધીઓ માટે અલગ રજિસ્ટર : ખાસ ‘ટેગ કોડ’

આર્થિક અપરાધીઓ માટે અલગ રજિસ્ટર : ખાસ ‘ટેગ કોડ’

નવાઝદ્દીન સિદ્દીકી આ એક પાત્રથી ખરાબ રીતે પ્રભાવિત થયા હતા, તેઓ ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યાં હતા..

નવાઝદ્દીન સિદ્દીકી આ એક પાત્રથી ખરાબ રીતે પ્રભાવિત થયા હતા, તેઓ ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યાં હતા..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.