Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

GST ચોરીમાં ગુજરાત ત્રીજા ક્રમે

દેશભરમાં ખાસ ઝુંબેશ: બોગસ-જીએસટી નંબર- તથા બિલીંગ પર ખાસ તપાસ કરાશે

aaspassdaily by aaspassdaily
2023-05-16 11:32:21
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

2023ના નાણાકીય વર્ષમાં કુલ 14000 જીએસટી ચોરીના કેસ શોધી કઢાયાની જીએસટી ચોરીમાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે છે જેમાં 2022/23ના વર્ષમાં રૂા.26156 કરોડની જીએસટી ચોરી ઝડપી શકાઈ હતી. રૂા.8009 કરોડ વસુલાયા હતા તથા 179 લોકોની ધરપકડ પણ થઈ હતી જયારે પ્રથમ ક્રમે મહારાષ્ટ્ર અને બીજા ક્રમ કર્ણાટક છે.
દેશમાં એપ્રિલ માસમાં રેકર્ડબ્રેક જીએસટી કલેકશન છતા પણ હજુ વ્યાપક રીતે બોગસ બિલીંગ અને અન્ય માર્ગ જીએસટી ચોરી- ગેરરીતિ ચાલતી હોવાના સંકેત બાદ હવે આજથી દેશભરમાં જીએસટીમાં કરચોરી ઝડપવા ખાસ ડ્રાઈવ દેશભરમાં ચાલુ કરવામાં આવી છે તથા ખાસ કરીને બોગસ જીએસટી નંબર અને તેના આધારે થતા બોગસ બિલીંગ સામે કાર્યવાહી શરુ થઈ છે. જીએસટી વિભાગે છેલ્લા બે વર્ષના જે ડેટા વિશ્લેષણ કર્યુ છે તેના આધારે આ ડ્રાઈવ શરૂ થઈ છે. આ માટે નેશનલ કોઓર્ડીનેશન કમીટી બનાવાઈ છે જયાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેક્ષના સભ્ય-પ્રિન્સીપાલ ચીફ કમિશ્ર્નર દિલ્હી અને ભોપાલના ચીફ કમિશ્ર્નરનો પણ સમાવેશ થાય છે.
કેન્દ્ર અને રાજય સરકારોએ આ માટે બે માસની ખાસ ઝુંબેશ શરૂ કરી છે. જો કે જેમાં પ્રમાણીકતાની જીએસટી ભરે છે અને નિયમીત છે. તેઓ માટે કોઈ પરેશાની નથી તે નિશ્ચીત કરાયું છે. બોગસ જીએસટી રજી. શોધવા અને તેને રદ કરીને તથા આ પ્રકારના બોગસ જીએસટી નંબરના આધારે જે બોગસ બિલીંગ થયું છે તેનું પગેરૂ શોધાશે. ગત મહિને જીએસટીમાં રૂા.1.01 લાખ કરોડની કરચોરી ઝડપી લેવામાં આવી હતી જે તેના અગાઉના વર્ષ કરતા લગભગ ડબલ છે અને તેઓ રૂા.23000 કરોડની વસુલાત થઈ શકી છે. 2022ના નાણાકીય વર્ષમાં રૂા.54000 કરોડની જીએસટી ચોરી ઝડપાઈ હતી ને રૂા.21000 વસુલાયા હતા

જીએસટી વિભાગ ‘મની-ટ્રેલ’ પદ્ધતિ અપનાવી રહી છે

દેશમાં જીએસટી વિભાગ પણ હવે આવકવેરા વિભાગની જેમ ડેટા-એનાલીસ તથા બેન્કીંગ વ્યવહારના આધારે જીએસટી ચોરી ઝડપશે. જીએસટી વિભાગે આ માટે રજી. નંબરની સાથે જોડાયેલા બેન્ક ખાતાઓના વ્યવહારો પર નજર રખાશે અને તેના આધારે બોગસ બિલીંગ અને ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડીટના ‘હવાલા’ પણ શોધી કઢાશે. બોગસ બિલીંગમાં જેણે આ બિલ જનરેટ કર્યા હોય તેના જ બેન્ક ખાતામાં અંતે આ રકમ જમા થાય છે. આમ હવે જીએસટી વિભાગ ‘મની-ટ્રેલ’ પદ્ધતિ અપનાવી રહી છે અને આખરી લાભાર્થી જ મૂળ કરચોર હોઈ શકે છે તેના પરથી તે કરચોરી ઝડપશે. આ માટે ખાસ રાજયવાઈઝ ડેટા સેન્ટર પણ કાર્યરત થશે.

Previous Post

વધુ એક ચિંતા: ચોમાસું મોડૂ બેસશે

Next Post

ટેટી શરીરને ડિહાઇડ્રેશનથી બચાવે છે, આ હેલ્ધી વાનગી તમને સ્વસ્થ રાખશે

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
ટેટી શરીરને ડિહાઇડ્રેશનથી બચાવે છે, આ હેલ્ધી વાનગી તમને સ્વસ્થ રાખશે

ટેટી શરીરને ડિહાઇડ્રેશનથી બચાવે છે, આ હેલ્ધી વાનગી તમને સ્વસ્થ રાખશે

કોફી આઈબ્રોને જાડી કરવામાં મદદ કરે છે, બસ આ રીતે કોફી માસ્ક બનાવો

કોફી આઈબ્રોને જાડી કરવામાં મદદ કરે છે, બસ આ રીતે કોફી માસ્ક બનાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.