Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મધ્યપ્રદેશમાં ‘ધ કેરળ સ્ટોરી’: અનેક છોકરીઓનું બ્રેઇનવોશ કરીને ધર્મ પરિવર્તન કરાવ્યા

રિજબ-ઉત-તહહીર કટ્ટરવાદી સંગઠનના 15 શખ્સો ઝબ્બે: આરોપીઓ પૈકી મોહમ્મદ સલીમ ઔવેશીના ભાઇ અકબરૂદ્દીનની કોલેજનો પ્રોફેસર

aaspassdaily by aaspassdaily
2023-05-17 12:06:30
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભોપાલ
મધ્યપ્રદેશમાં ‘કેરળ સ્ટોરી’ જેવા ષડયંત્રનો ખુલાસો થયો છે. અને એટીએસ દ્વારા રિજબ-ઉત-તહહીર સંગઠનના 1પ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો જંગલમાં હથિયારોની તાલીમ લઇ રહ્યા હતા અને તેમાંથી કેટલાંકે હિન્દુમાંથી મુસ્લિમ ધર્મ પરિવર્તન કર્યુ હતું એટલું જ નહીં તેઓએ કેટલીક છોકરીઓનું પણ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું.
મધ્યપ્રદેશ એટીએસને આ કટ્ટરપંથી સંગઠન દ્વારા જંગલોમાં હથિયારો ટ્રેનિંગ કેમ્પ ચલાવવામાં આવી રહ્યાની બાતમી હતી. હૈદ્રાબાદમાંથી પકડાયેલા પાંચ શખ્સોનો પણ ભોપાલ લાવવામાં આવ્યા હતા. આ શંકાસ્પદ શખ્સોના ઇન્ટરનેશનલ કનેકશન વિદેશી ફંડિઝ સહિતના પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. રાજયના ગૃહમંત્રી નરોતમ મિશ્રાએ જણાવ્યું હતું કે આરોપીઓ પૈકી મોહમ્મદ સલીમ એઆઇએમઆઇએમ પાર્ટીના પ્રમુખ ઔવેશીના ભાઇ અકબરૂદ્દીનની કોલેજનો પ્રોફેસર છે.
કટ્ટરવાદી સંગઠનના એજન્ડાનો ખુલાસો થવાને પગલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સમગ્ર ષડયંત્રની ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. રાજયમાં લવ-જેહાદ કે ધર્માંતરણ નહીં ચાલે અગાઉ પણ નેટવર્ક ધ્વંસ્ત કર્યુ જ હતું. દોષિતો-કટ્ટરપંથીઓને છોડવામાં નહીં આવે પકડાયેલ શખ્સોમાં જીમ ટ્રેનર, ઓટો ડ્રાઇવર, દરજી, શિક્ષક સામેલ છે.
છોકરીઓનું બ્રેઇનવોશ કરીને આતંકી પ્રવૃતિમાં ધકેલવાનું ષડયંત્ર હતું. આરોપીઓની પુછપરછમાં એવો ખુલાસો થયો છે કે પકડાયેલા 15માંથી 3 શખ્સો મુળ હિન્દુ હતા અને ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બની ગયા હતા એટલું જ નહીં કેટલીક હિન્દુ છોકરીઓને ફસાવીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાયો હતો. ભોપાલના એક કોચીંગ કલાસમાં યુવતીઓનું બ્રેઇનવોશ કરવામાં આવતું હતું. તમામ આરોપીઓને 9મી સુધીના રીમાન્ડ પર સોંપાયા છે અને અનેક નવા ખુલાસા થઇ શકે છે.

Previous Post

ફરી ધ્રુજી કચ્છની ધરા, રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાના ભૂંકપથી ભયનો માહોલ કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિલોમીટર દૂર

Next Post

Google BARD કેવી રીતે કરશે કામ, શું તે જ લખી આપશે તમારા મેલ? બદલાઈ જશે તમારો સર્ચ એક્સપિરિયન્સ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
Google BARD કેવી રીતે કરશે કામ, શું તે જ લખી આપશે તમારા મેલ? બદલાઈ જશે તમારો સર્ચ એક્સપિરિયન્સ

Google BARD કેવી રીતે કરશે કામ, શું તે જ લખી આપશે તમારા મેલ? બદલાઈ જશે તમારો સર્ચ એક્સપિરિયન્સ

Hyundai Exter: સાઇઝમાં નાની પણ સિક્યોરિટી જબરદસ્ત! લોઅર વેરિએન્ટ્સમાં પણ મળે છે ખાસ ફિચર્સ

Hyundai Exter: સાઇઝમાં નાની પણ સિક્યોરિટી જબરદસ્ત! લોઅર વેરિએન્ટ્સમાં પણ મળે છે ખાસ ફિચર્સ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.