Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

1 ડિગ્રી તાપમાન વધી શકે છે

5 દિવસ સુધી અમદાવાદમાં યલો એલર્ટ

aaspassdaily by aaspassdaily
2023-05-18 10:22:45
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સમગ્ર રાજ્યમાં અંગ દજાડતી આકરી ગરમી પડી રહી છે ત્યારે રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગેઆગાહી કરી છે કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ ગુજરાતમાં 1 ડિગ્રી તાપમાન વધી શકે છે અને હાલ રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે.
હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, સાયક્લોનના કારણે કેરલમાં 4 દિવસ મોડું ચોમાસુ પહોંચશે અને ગુજરાતમાં પણ ચોમાસું મોડું બેસશે તેમજ 5 દિવસ સુધી અમદાવાદમાં યલો એલર્ટ છે. ગરમીના પ્રકોપથી લોકો બચી શકશે, તેમ છતાં ભેજનું પ્રમાણ લોકો અકળાવશે, 18 અને 19 મેના દિવસે શહેરમાં યલો એલર્ટ રહેશે, યલો એલર્ટમાં ગરમીનું પ્રમાણ 41થી 43 ડિગ્રી તાપમાન રહેશે.

Previous Post

યૌન શોષણના પૂરાવા માંગવા પર ભડક્યાં પહેલવાનો સાક્ષીએ મેડલ પાછા આપી દેવાની આપી ચીમકી

Next Post

માર્ગો પહોળા કરવાથી સરકી રહ્યા છે પહાડ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
માર્ગો પહોળા કરવાથી સરકી રહ્યા છે પહાડ

માર્ગો પહોળા કરવાથી સરકી રહ્યા છે પહાડ

G20 પછી વિદેશીઓ માટે પણ  ફેવરિટ ડેસ્ટિનેશન બની શકે છે કાશ્મીર

G20 પછી વિદેશીઓ માટે પણ ફેવરિટ ડેસ્ટિનેશન બની શકે છે કાશ્મીર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.