Sunday, April 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચીલોવડ શક્તિ તણો ચારણ ચૂકી જાત, જનમી નો’ત જો જગતમાં મઢડે સોનલમાત” આવા માતાજીના અનેક દુહાઓની રચના કરીરાજકવિશ બળદેવભાઈના પિતામહશ્રી અને દાદાશ્રીના સાહિત્ય ક્ષેત્રે અદભુત પ્રદાનને એકત્ર કરીને ૧૯૭૩ માં “પ

aaspassdaily by aaspassdaily
2023-05-18 10:42:52
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ચીલોવડ શક્તિ તણો ચારણ ચૂકી જાત, જનમી નો’ત જો જગતમાં મઢડે સોનલમાત” આવા માતાજીના અનેક દુહાઓની રચના કરીરાજકવિશ બળદેવભાઈના પિતામહશ્રી અને દાદાશ્રીના સાહિત્ય ક્ષેત્રે અદભુત પ્રદાનને એકત્ર કરીને ૧૯૭૩ માં “પિંગળવાણી” સ્વરૂપે તૈયાર કર્યું હતું “ઘોડા અને સિંહ પરના છપાકરા”ના રચયિતા ભાવનગરના રાજકવિશ્રી બળદેવભાઈ નારેલાને માંગલશક્તિ એવોર્ડ મોગલધામ ભાગુડા ખાતે એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ પૂજ્ય મોરારિબાપુના હસ્તે તેમના વારસદારોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. “ચીલોવડ શક્તિ તણો ચારણ ચૂકી જાત, જનમી નો’ત જો જગતમાં મઢડે સોનલમાત” આવા માતાજીના અનેક દુહાઓની રચના રાજકવિશ્રી બળદેવભાઈ હરદાનભાઈ નારેલાએ કરી છે જે હાલમાં સાહિત્યકારો દ્વારા ડાયરામાં બોલવામાં આવે છે. શ્રી બળદેવભાઈના સાહિત્યક્ષેત્રના ખાસ પ્રદાનને ધ્યાને લઈને માંગલશક્તિ એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત તેમના પિતામહશ્રી પાતાભાઇ નારેલા અને દાદાશ્રી પિંગળશીભાઇ નારેલા વગેરેનું પણ સાહિત્ય ક્ષેત્રે અદભુત પ્રદાન રહ્યું છે. તેઓનું સાહિત્ય આજે પણ ખૂબ જ લોકભોગ્ય છે. શ્રી બળદેવભાઈએ તેઓનું સાહિત્ય એકત્ર કરીને અથાગ પ્રયત્નો કરીને “પિંગળવાણી” સ્વરૂપે ૧૯૭૩ માં તૈયાર કર્યું હતું. શ્રી બળદેવભાઈ ૧૯૬૫ ના વર્ષથી આજીવન રાજ્યકવિપદ સાંભળેલ છે. શ્રી બળદેવભાઈ ઉપર આઈ સોનબાઈ માતાજીની અસીમ કૃપયા હતી જેથી માતાજીની અનેક રચનાઓ એમણે બનાવેલ છે. આ ઉપરાંત રાજકવિ બળદેવભાઈ નારેલાએ નદી, દુષ્કાળ અને દેશભક્તિના પણ અનેક છપાકરા લખેલ છે.

Previous Post

Jioનો 296 રૂપિયાનો બિગ પ્લાન, ફોન 30 દિવસ ચાલશે અને મળશે 25GB ડેટા

Next Post

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ માટે બીસીસીઆઇની મોટી જાહેરાત, જાણો કોને બનાવ્યા ટીમ ઇન્ડિયાના મેનેજર?

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
Next Post
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ માટે બીસીસીઆઇની મોટી જાહેરાત, જાણો કોને બનાવ્યા ટીમ ઇન્ડિયાના મેનેજર?

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ માટે બીસીસીઆઇની મોટી જાહેરાત, જાણો કોને બનાવ્યા ટીમ ઇન્ડિયાના મેનેજર?

હાર બાદ પંજાબ કિંગ્સની મુશ્કેલીઓ વધી, પ્લે ઓફની રેસમાંથી લગભગ બહાર, આ ટીમો કરી શકે છે ક્વોલિફાઇ

હાર બાદ પંજાબ કિંગ્સની મુશ્કેલીઓ વધી, પ્લે ઓફની રેસમાંથી લગભગ બહાર, આ ટીમો કરી શકે છે ક્વોલિફાઇ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.