Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

નારી ગામ નજીક અકસ્માત બાદ ઇકો કાર સળગી ઉઠતા ચાલક ભડથું

ગત મોડી રાત્રીના બનેલી ઘટનાના પગલે ૧૦૮ એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ અને પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો

aaspassdaily by aaspassdaily
2023-05-18 13:20:54
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર તા.૧૮

ભાવનગરના નારી ગામ નજીક આવેલ મોમાઈ માતાજીના મંદિર પાસે ગત મોડી રાત્રીના ઇકો કારમાં કોઈ કારણોસર આગ લાગતા કારનો ચાલક પણ આગની લપેટમાં આવી જતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં 108 ફાયર બ્રિગેડ તેમજ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર-અમદાવાદ શોર્ટ રોડ પર આવેલ નારી ગામ નજીકના મોમાઈ માતાજીના મંદિર પાસે ગત મોડી રાત્રિના સમયે અમદાવાદ તરફથી આવી રહેલ ઈકો કાર નં. જી.જે.૧૪- એ.પી. ૭૧૦૬ નો કોઈ અજાણ્યા વાહન સાથે અકસ્માત થયા બાદ ઇકો કાર ભડભડ સળગી ઉઠી હતી. આગની આ ઘટનામાં ઇકો કારના ચાલક હનીફભાઈ દદુભાઈ કુરેશી (ઉ.વ.૫૨ ) પણ આગની લપેટમાં આવી જતા કારમાં જ ભડથું થઈ ગયો હતો.

આ બનાવની જાણ થતા ૧૦૮ એમ્બ્યુલન્સ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડ કાફલો પણ બનાવ સ્થળે દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી. આ ઘટનાની જાણ થતા વરતેજ પોલીસ કાફલો પણ બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

ઇકો કાર અમરેલી જિલ્લાના રાજુલાની હોવાનું અને અમદાવાદ ભાડું ઉતારીને કારનો ચાલક ગત રાત્રિના રાજુલા પરત ફરી રહ્યો હતો ત્યારે નારી ગામ નજીક અકસ્માત બાદ આગ ભભૂકી ઉઠતા ચાલક પણ આગની લપેટમાં આવી જતા ભડથું થઈ ગયો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળેલ છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Previous Post

હવે ધારાસભ્યોને ઓનલાઈન પૂછી શકાશે સમસ્યાઓના સવાલો

Next Post

કયા નિયમનો ભંગ કરવા બદલ કેટલો દંડ થાય છે? જાણી લો સંપૂર્ણ લિસ્ટ

aaspassdaily

aaspassdaily

Related News

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ
તાજા સમાચાર

નાયબ મુખ્યમંત્રી – યુથ આઇકોન હર્ષ સંઘવી કાલે ભાવનગરમાં

February 13, 2026
તાજા સમાચાર

દંપતીને 15 વર્ષે સંતાન સુખ મળ્યું, 4 બાળકો જન્મ્યા પરંતુ કઠણાઇએ કેડો ન મુક્યો; આખરે સર ટી. હોસ્પિટલની ટીમ વ્હારે આવી

February 7, 2026
તાજા સમાચાર

ભાવનગરમાં આવી પડયો બે દિવસનો અણધાર્યો પાણી કાપ

February 4, 2026
Next Post
કયા નિયમનો ભંગ કરવા બદલ કેટલો દંડ થાય છે? જાણી લો સંપૂર્ણ લિસ્ટ

કયા નિયમનો ભંગ કરવા બદલ કેટલો દંડ થાય છે? જાણી લો સંપૂર્ણ લિસ્ટ

Bridal Glow: ચહેરા પર દુલ્હન જેવો ગ્લો આવશે, બસ આ રીતે ફ્રેશ ક્રીમ ટ્રાય કરો……..

Bridal Glow: ચહેરા પર દુલ્હન જેવો ગ્લો આવશે, બસ આ રીતે ફ્રેશ ક્રીમ ટ્રાય કરો........

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.