Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજથી 2000ની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ

30 સપ્ટેમ્બર સુધી નોટ બેંકોમાં બદલાવી કે જમા કરાવી શકાશે, RBI અને SBIની ગાઈડલાઈન મુજબ કોઈ IDની જરૂર નથી

aaspassdaily by aaspassdaily
2023-05-23 10:28:22
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

RBI એ સપ્ટેમ્બરના અંત સુધી રૂ. 2000 ની નોટો બેંકોની મુલાકાત લઈને એક્સચેન્જ કરાવવા માટે એક અલગ વિન્ડો પણ ઓફર કરી છે. આરબીઆઈના નિર્દેશો હેઠળ દેશભરની બેંકોમાં 23 મેથી 2000 રૂપિયાની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. દરમિયાન, રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે રૂ. 2,000ની નોટ બદલવા માટે કોઈ ફોર્મ કે રિક્વિઝિશન સ્લિપની જરૂર નથી.
દેશની તમામ બેંકોમાં આજથી એટલે કે મંગળવાર (23 મે)થી 2000ની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. 3 દિવસ પહેલાં 19 મેના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા)એ 2000ની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. ગ્રાહકો 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં 2000ની નોટ બદલાવી અથવા તેમના ખાતામાં જમા કરાવી શકશે.
RBI અને SBIની ગાઈડલાઈન મુજબ, નોટો બદલવા માટે કોઈ IDની જરૂર નથી અને કોઈ ફોર્મ ભરવાનું નથી. એક સમયે 20,000 રૂપિયાની માત્ર 10 નોટો જ બદલી શકાશે, પરંતુ આ નોટો ખાતામાં જમા કરાવવા પર કોઈ મર્યાદા નથી. બેંકો 2000ની નોટ નહીં આપે.
ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે (19 મે) 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. જો કે, આ મૂલ્યની નોટો 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં જમા અથવા બદલી શકાશે. આરબીઆઈએ એક નિવેદનમાં કહ્યું કે હાલમાં ચલણમાં રહેલી રૂ. 2,000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે. આરબીઆઈની જાહેરાત પછી તરત જ લોકોમાં હલચલ મચી ગઈ હતી કારણ કે રૂ. 2000ની નોટ પરત આવવાને નોટબંધીના બીજા પગલા તરીકે જોવામાં આવી રહી છે. જો કે, આરબીઆઈએ સ્પષ્ટતા જારી કરીને કહ્યું છે કે આ નોટબંધી નથી, પરંતુ માત્ર ઉપયોગ પર પ્રતિબંધ છે.

*ફૂડ ઓર્ડરમાંથી 72 ટકા રૂ. 2,000ની નોટમાં ચૂકવવામાં આવ્યા- Zomatoએ ટ્વિટ કર્યું *
ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશો અનુસાર, મંગળવાર (23 મે)થી દેશભરની બેંકોમાં 2000 રૂપિયાની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થશે. આ દરમિયાન ફૂડ ડિલિવરી એપ Zomato એ ચોંકાવનારો આંકડો રજૂ કર્યો છે. જેની પાસે 2,000ની નોટ છે તે જલદીથી તેને ખર્ચવા પ્રયાસ કરી રહ્યા છે. આનો સૌથી મોટો પુરાવો Zomato દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. સોમવારે, Zomatoએ ટ્વિટ કર્યું કે ડિલિવરી પર રોકડ તરીકે પ્રાપ્ત થયેલા તમામ ફૂડ ઓર્ડરમાંથી 72 ટકા રૂ. 2,000ની નોટમાં ચૂકવવામાં આવ્યા હતા.

Previous Post

ખુશખબર / રોકેટ બન્યા અદાણીના તમામ શેર, એન્ટરપ્રાઈઝિસ 7.49 ટકા તો આ સ્ટોકમાં 8.40 ટકાનો ઉછાળો

Next Post

દારૂ કૌભાંડ કેસમાં EDની મોટી કાર્યવાહી, 180 કરોડની સંપત્તિ કરી જપ્ત

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
દારૂ કૌભાંડ કેસમાં EDની મોટી કાર્યવાહી, 180 કરોડની સંપત્તિ કરી જપ્ત

દારૂ કૌભાંડ કેસમાં EDની મોટી કાર્યવાહી, 180 કરોડની સંપત્તિ કરી જપ્ત

18 વર્ષના થવા પર આપોઆપ જ વોટર લિસ્ટમાં જોડાઈ જશે નામ

18 વર્ષના થવા પર આપોઆપ જ વોટર લિસ્ટમાં જોડાઈ જશે નામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.