Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમે અમ્પાયરને ઘેરી લીધા, 4 મિનિટ સુધી રોકાઈ ગઈ મેચ

ગુજરાત ટાઈટન્સને 15 રનથી હરાવી ચેન્નાઇ સુપર કિંગ્સ 10મી વખત ફાઇનલમાં

aaspassdaily by aaspassdaily
2023-05-24 10:21:28
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

IPL 2023ની ક્વોલિફાયર-1 મેચ ચેપોક ખાતે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. ક્વોલિફાયર 1માં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 15 રનથી હરાવ્યું હતું. 23મેના રોજ રમાયેલી મેચમાં CSKએ પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સને 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 173 રનના ટાર્ગેટનો પીછો કરતા ગુજરાત ટાઈટન્સ 20 ઓવરમાં 157 રનમાં સમેટાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચેન્નાઈ રેકોર્ડ 10 વખત આઈપીએલની ફાઈનલમાં પહોંચી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને હરાવીને 10મી વખત IPLની ફાઇનલમાં જગ્યા બનાવી છે. ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈની ટીમે ફાઇનલમાં શાનદાર વાપસી કરી છે. ગત સિઝનમાં તે પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી. ધોનીની કપ્તાની હેઠળ ટીમ હવે 28મી મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચમી વખત ચેમ્પિયન બનવા માટે ઉતરશે
GT અને CSK વચ્ચે રમાયેલી મેચને લગભગ 4 મિનિટ માટે રોકી દેવામાં આવી હતી. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને તેમની ટીમના કેટલાક ખેલાડીઓ અમ્પાયર સાથે વાત કરતા જોવા મળ્યા હતા. હકીકતમાં ગુજરાત ટાઈટન્સની ઈનિંગની 15મી ઓવર પૂરી થયા બાદ મહેન્દ્રસિંહ ધોની ફાસ્ટ બોલર મથીશા પથિરાના પાસે બોલિંગ કરાવવા માંગતા હતા. પરંતુ અમ્પાયરે પથિરાનાને બોલિંગ કરવાનો ઈનકાર કરી દીધો. આની પાછળ અમ્પાયરે જણાવ્યું હતું કે, મથીશા પથિરાના 8 મિનિટ કરતા સમયથી મેદાનની બહાર હતો.
વાસ્તવમાં IPLની મેચ પ્લેઈંગ કન્ડિશન અનુસાર, જો કોઈ ખેલાડી 8 મિનિટ કરતા વધુ સમય સુધી મેદાનની બહાર રહે છે, તો તે જેટલા સમય સુધી મેદાનની બહાર રહ્યો એટલા જ સમય સુધી તેને ફીલ્ડ પર રહેવું પડશે, ત્યાર બાદ જ તેને બોલિંગ કરવાની મંજૂરી મળશે. મથીશા પથિરાનાના કિસ્સામાં એવું થયું કે તે લગભગ 9 મિનિટ સુધી મેદાનની બહાર હતો અને પછી મેદાનમાં આવ્યો હતો. જોકે, તે મેદાનમાં પહોંચી ગયો હતો, પરંતુ તેણે બોલિંગ કરવા માટે નિયમ અનુસાર થોડી રાહત જોવી પડે તેમ હતી.
પરંતુ મહેન્દ્રસિંહ ધોનીને આ વાતની જાણ નહતી, જે બાદ જ્યારે અમ્પાયરે પથિરાનાને બોલિંગ કરતા રોક્યો ત્યારે ધોની અને તેમના સાથે ખેલાડીઓ અમ્પાયર પાસે આ બાબતે ચર્ચા કરતા માટે ગયા હતા. અમ્પાયરના જણાવ્યા બાદ મેચને લગભગ 4 મિનિટ સુધી રોકી દેવામાં આવી હતી, જે બાદ મથીશા પથિરાનાએ જ બોલિંગ કરી હતી.

Previous Post

મંદિરો પર હુમલો સ્વીકાર્ય નથી, PM અલ્બેનીઝે કડક પગલાંની આપી ખાતરી

Next Post

ભાજપ એક્શન મોડમાં : તમામ જિલ્લામાંથી મંગાવાયા ડેટા

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
Next Post
ભાજપ એક્શન મોડમાં : તમામ જિલ્લામાંથી મંગાવાયા ડેટા

ભાજપ એક્શન મોડમાં : તમામ જિલ્લામાંથી મંગાવાયા ડેટા

નવા સંસદ ભવનનું 28મી મેના રોજ ઉદ્ઘાટન: PM મોદી અને ઓમ બિરલા નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરશે

નવા સંસદ ભવનનું 28મી મેના રોજ ઉદ્ઘાટન: PM મોદી અને ઓમ બિરલા નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.