Monday, March 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી નજીક અંધાધૂંધ ફાયરિંગ

7 લોકોને વાગી ગોળી, 3ની હાલત ગંભીર: બે શકમંદોની ધરપકડ

aaspassdaily by aaspassdaily
2023-06-07 10:47:22
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. અમેરિકાના વર્જીનિયામાં ફરી ફાયરિંગની ઘટના બની છે. વર્જીનિયા કોમનવેલ્થ યુનિવર્સિટીની પાસે એક હાઈસ્કૂલના પદવીદાન સમારોહ બાદ હુમલાખોરોએ 7 લોકોને ગોળી મારી હતી. પોલીસ અને સ્કૂલ પ્રશાસનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યારે ત્રણ લોકોની હાલત અત્યંત ગંભીર છે. આ ફાયરિંગ મામલે બે શકમંદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર પોલીસ અધિકારી રિક એડવર્ડ્સે જણાવ્યું કે વર્જીનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી નજીક ફાયરિંગની ઘટના બાદ બે શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી, અંધાધૂધ ફાયરિંગની ઘટનામાં ઓછામાં ઓછા 12 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.
થિયેટરની અંદરના અધિકારીઓએ સાંજે 5.15 વાગ્યાની આસપાસ ગોળીબારનો અવાજ સાંભળ્યો. પોલીસ અધિકારી રિક એડવર્ડ્સે જણાવ્યું કે આ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને જેઓને ગોળી વાગી હતી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે થિયેટરની અંદર ફાયરિંગની ઘટના બનશે તેવું વિચાર્યું પણ નહોતું. પોલીસે હજુ સુધી કસ્ટડીમાં લેવામાં આવેલા શખ્સોની ઓળખ જાહેર કરી નથી.

Previous Post

આજે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કાંટે કી ટક્કર

Next Post

પશ્ચિમ રેલવેની પહેલ: એન્જિનની બંને બાજુએ 3-3 કેમેરા લગાવાશે

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
ન માન્યા નેતન્યાહુ : ઈરાન પર મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ઈરાનનો સાઉદી અરેબિયા સ્થિત અમેરિકન સૈન્ય થાણા ઉપર હુમલો

March 28, 2026
ટ્રમ્પે દ.આફ્રિકાથી નારાજ થઈને G-20 સમિટનો બહિષ્કાર કર્યો!
આંતરરાષ્ટ્રીય

ઈરાન, વેનેઝુએલા બાદ હવે ક્યુબાનો વારો : ટ્રમ્પ

March 28, 2026
Next Post
પશ્ચિમ રેલવેની પહેલ: એન્જિનની બંને બાજુએ 3-3 કેમેરા લગાવાશે

પશ્ચિમ રેલવેની પહેલ: એન્જિનની બંને બાજુએ 3-3 કેમેરા લગાવાશે

સ્થાનિકોની ફરિયાદ બાદ 11 તલાટીનો એક દિવસનો કપાશે પગાર

સ્થાનિકોની ફરિયાદ બાદ 11 તલાટીનો એક દિવસનો કપાશે પગાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.