Thursday, June 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

સ્થાનિકોની ફરિયાદ બાદ 11 તલાટીનો એક દિવસનો કપાશે પગાર

aaspassdaily by aaspassdaily
2023-06-07 10:47:45
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વીડિયો કોલમાં તલાટીઓ ગેરહાજર હોવાની મળી જાણકા
ગાંધીનગર જિલ્લાના 11 તલાટીનો એક દિવસનો પગાર કાપવામાં આવશે. આ 11 તલાટીઓ ફરજ પર હાજર ન રહેતા તેમનો એક દિવસનો પગાર કાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં DEOના અધ્યક્ષ સ્થાને વિકાસલક્ષી કામો માટે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આ તાલુકાના 11 તલાટીઓ હાજર ન રહેતા હોવાનીની ફરિયાદ ઉઠી હતી. બેઠકમાં સ્થાનિક કક્ષાએ તલાટીઓ ન આવતા હોવાની ફરિયાદ ઉઠી હતી. જેને લઇને મંગળવારે ડીડીઓ દ્વારા તમામ તાલુકાના ટીડીઓને વીડિયો કોલ કરી તલાટીઓની હાજરી જાણવાનો આદેશ કરાયો હતો.
બાદમાં વીડિયો કોલ કરી ફરજના સ્થળ પર હાજર તલાટીઓની હાજરી ચકાસાઈ હતી. વીડિયો કોલમાં દહેગામ, માણસા, કલોલ અને ગાંધીનગર તાલુકાના 11 તલાટીઓ ગેરહાજર હોવાની જાણકારી મળી હતી. જે બાદ ગેરહાજર 11 તલાટીઓનો એક દિવસનો પગાર કાપી લેવાનો આદેશ કરાયો હતા. આ બનાવને લઇને સમગ્ર જિલ્લાના તલાટીઓમાં સોપો પડી ગયો હતો. આગામી સમયમાં ડીડીઓ સહિતના અધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ વિઝીટ કરવામાં આવશે.

Previous Post

પશ્ચિમ રેલવેની પહેલ: એન્જિનની બંને બાજુએ 3-3 કેમેરા લગાવાશે

Next Post

ફૂડ સેફટી ઈન્ડેક્સમાં ગુજરાત ચાર વર્ષથી અગ્રેસર

aaspassdaily

aaspassdaily

Related News

પ્રાદેશિક

કોળી સમાજ પર વર્ચસ્વની લડાઈ ‘વાયા દિલ્હી’ !: સાત દિવસમાં બે અલગ અધિવેશનથી વિવાદ: કુંવરજી બાવળીયા અને હીરા સોલંકી વચ્ચે ‘કોલ્ડવોર’ તેજ

June 10, 2026
ગૌસોર્ટ ટેકનોલોજી આધારિત કૃત્રિમ બીજદાન ખેડૂતોની આવકમાં ક્રાંતિ લાવશેઃ ડો.મીનેશ શાહ
પ્રાદેશિક

ગૌસોર્ટ ટેકનોલોજી આધારિત કૃત્રિમ બીજદાન ખેડૂતોની આવકમાં ક્રાંતિ લાવશેઃ ડો.મીનેશ શાહ

June 10, 2026
વિસનગરમાં ભાજપ નેતાએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું  નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-1માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા
પ્રાદેશિક

વિસનગરમાં ભાજપ નેતાએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-1માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા

June 8, 2026
Next Post
ફૂડ સેફટી ઈન્ડેક્સમાં ગુજરાત ચાર વર્ષથી અગ્રેસર

ફૂડ સેફટી ઈન્ડેક્સમાં ગુજરાત ચાર વર્ષથી અગ્રેસર

ગુજરાતમાં 5.37 લાખ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી

ગુજરાતમાં 5.37 લાખ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.