Wednesday, August 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શૈક્ષણિક સ્વાયત્તતા મળતા જ ગુજરાત યુનિ. દ્વારા યુગાન્ડામાં પ્રથમ ઓફ કેમ્પસ શરૂ કરવાની તૈયારી

UGC દ્વારા ગ્રેડ-2 ઓટોનોમી મેળવનારી રાજ્યની પ્રથમ સરકારી યુનિવર્સિટી બની

dharmendravaghela by dharmendravaghela
2026-08-05 11:44:32
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત યુનિવર્સિટી માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને ગર્વની ક્ષણ સામે આવી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા ગુજરાત યુનિવર્સિટીને ગ્રેડ-2 ઓટોનોમીનો દરજ્જો સત્તાવાર રીતે આપવામાં આવ્યો છે. આ સિદ્ધિ સાથે ગુજરાત યુનિવર્સિટી આ પ્રકારે ઓટોનોમી મેળવનારી રાજ્યની પ્રથમ સરકારી યુનિવર્સિટી બની ગઈ છે. જે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે એક મોટો અને ઐતિહાસિક માઈલસ્ટોન સાબિત થશે. આ દરજ્જો મળવાથી સંસ્થાની શૈક્ષણિક અને પ્રશાસનિક ક્ષમતામાં વધુ વધારો થશે.
શૈક્ષણિક સ્વાયત્તતા મળવાની સાથે જ યુનિવર્સિટી દ્વારા રાજ્ય બહાર જ નહીં પરંતુ દેશ બહાર પણ પોતાનું પ્રથમ ઓફ કેમ્પસ સ્થાપવાની ભગીરથ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આફ્રિકાના દેશ યુગાન્ડામાં ગુજરાત યુનિવર્સિટીનું નવું કેમ્પસ શરૂ કરવા માટેની પ્રક્રિયા અગાઉ શરૂ કરાઈ હતી. જેને કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા પણ સત્તાવાર મંજૂરી આપવામાં આવી ચૂકી છે. હવે માત્ર સિક્યુરિટી ડિપોઝિટ અને અન્ય કેટલીક નાની પ્રક્રિયાઓ જ બાકી રહી છે.
ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ રહી ચૂકેલા ડૉ. નિરાજા ગુપ્તા દ્વારા આ ઓટોનોમી માટે ખાસ દરખાસ્ત કરવામાં આવી હતી, જેને મંજૂરી મળતા હવે યુનિવર્સિટી પોતાના સ્તરે મોટા અને સ્વતંત્ર નિર્ણયો લઈ શકશે. આ દરજ્જો મળવાથી યુનિ. હવે પોતાના અદ્યતન સ્કિલ કોર્સીસ શરૂ કરી શકશે તેમજ વિદેશી ફેકલ્ટીની પણ નિમણૂક કરી શકશે. આ ઉપરાંત, ઓફ કેમ્પસથી માંડીને પોતાના શૈક્ષણિક પ્રોગ્રામ્સ પણ હવે સંપૂર્ણ સ્વાયત્તતા સાથે શરૂ કરી શકાશે.આગામી સમયમાં આ સ્વાયત્તતાના કારણે વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ અને આધુનિક ડિગ્રી કોર્સીસ ઘરઆંગણે જ મળી રહેશે. યુનિવર્સિટીના આ પગલાથી રાજ્યના યુવાનોને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે પૂરતી તકો પ્રાપ્ત થશે.

Tags: gujarat University
Previous Post

હોર્મુઝ ખુલવાના સંકેતોતી ક્રૂડ ઓઇલ $80થી નીચે ગબડ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

હોર્મુઝ ખુલવાના સંકેતોતી ક્રૂડ ઓઇલ $80થી નીચે ગબડ્યું
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ ખુલવાના સંકેતોતી ક્રૂડ ઓઇલ $80થી નીચે ગબડ્યું

August 5, 2026
પેટ્રોલ-ડીઝલ અને વિમાનના ઈંધણ પર સરકારે વધાર્યો વિન્ડફોલ ટેક્સ
તાજા સમાચાર

પેટ્રોલ-ડીઝલ અને વિમાનના ઈંધણ પર સરકારે વધાર્યો વિન્ડફોલ ટેક્સ

August 4, 2026
તા.8-10 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર
તાજા સમાચાર

તા.8-10 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર

August 4, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.