Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

ગુજરાતમાં 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ, 26 સિનિયર સિવિલ જજની બદલી

તમામે 17 ઓગસ્ટ સુધીમાં તેઓએ ચાર્જ સંભાળવાનો રહેશે

dharmendravaghela by dharmendravaghela
2026-08-07 13:57:26
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાબાની અદાલતોમાં મોટા પાયે જજીસથી બદલીઓ અને બઢતીઓ કરવામાં આવી છે. આ બદલી અને બઢતીની જગ્યાએ વર્તમાન જગ્યાએથી 17 ઓગસ્ટ સુધીમાં તેઓએ ચાર્જ સંભાળવાનો રહેશે.
રાજ્યની તાબાની અદાલતોમાં 63 સિવિલ જજની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે અને એક જ કોર્ટમાં આંતરિક બદલીની વાત કરીએ તો અમદાવાદમાં 2, ભરૂચમાં 2, ભાવનગરમાં 1, દાહોદમાં 1, ગાંધીનગરમાં 1, કચ્છમાં 3, મહેસાણામાં 3, મોરબીમાં 1, રાજકોટમાં 6, સાબરકાંઠામાં 1, સુરતમાં 6 અને વડોદરામાં 2 સિવિલ જજની આંતરકોર્ટ બદલી કરવામાં આવી છે.
સિનિયર સિવિલ જજમાં 26ની આંતરિક જિલ્લા બદલી કરવામાં આવી છે. જ્યારે 79 જજને પ્રમોશન આપવામાં આવ્યું છે. એક જ કોર્ટમાં આંતરિક બદલીની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 37, અરવલ્લીમાં 1, બનાસકાંઠામાં 5, ભાવનગરમાં 2, દાહોદમાં 2, દ્વારકામાં 2, ગાંધીનગર 4, ગીર સોમનાથ 1, જામનગરમાં 8, જૂનાગઢમાં 3, કચ્છમાં 1, ખેડા 7, મહેસાણા 6, મોરબી 3, નર્મદા 2, પાટણ 1 અને પોરબંદરમાં 2, રાજકોટ 21, સાબરકાંઠા 5, સુરત 19, સુરેન્દ્રનગર 2, વડોદરા 21 અને વલસાડમાં 2નો સમાવેશ થાય છે.
67 ડિસ્ટ્રિક્ટ જજની આંતરિક જિલ્લા બદલી કરવામાં આવી છે. ઉપરાંત પ્રમોશન સાથે ટ્રાન્સફર થઈ હોય તેવા 57 જજીસનો સમાવેશ થાય છે. જ્યારે 86 જજીસને એડિશનલ સેશન્સ અથવા સેશન્સથી સેશન્સ ડિવિઝન ખાતે મુકવામાં આવ્યા છે. જેમાં અમદાવાદમાં 9, અમરેલીમાં 2, આણંદમાં 4, અરવલ્લીમાં 1, બનાસકાંઠામાં 6, ભરૂચમાં 5, ભાવનગરમાં 3, બોટાદમાં 1, છોટા ઉદેપુરમાં 1, ગાંધીનગરમાં 4, જામનગરમાં 2, કચ્છમાં 8, ખેડામાં 1, મહેસાણામાં 5, મોરબીમાં 1, નવસારીમાં 1, પાટણમાં 2, રાજકોટમાં 8, સુરતમાં 17, સુરેન્દ્રનગરમાં 4, વડોદરામાં 11નો સમાવેશ થાય છે.

Tags: gujaratjudgetransfer
Previous Post

સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટની બહાર વકીલો દ્વારા પરિપત્રનો વિરોધ

Next Post

સામાન્ય ગ્રાહકો અને નાના વેપારીઓ માટે UPI ચૂકવણી મફત

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
સામાન્ય ગ્રાહકો અને નાના વેપારીઓ માટે UPI ચૂકવણી મફત

સામાન્ય ગ્રાહકો અને નાના વેપારીઓ માટે UPI ચૂકવણી મફત

ભારત સહીત 5 દેશો ઉપર 100% ટેરીફનું બિલ અમેરિકન સેનેટમાં બહુમતીથી મંજુર

ભારત સહીત 5 દેશો ઉપર 100% ટેરીફનું બિલ અમેરિકન સેનેટમાં બહુમતીથી મંજુર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.