Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

હરિદ્વારના મંદિરોમાં ટૂંકા કપડા પહેરીને આવવા પર પ્રતિબંધ

મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો : ટૂંકા કપડા પહેરેલા પુરૂષો, મહિલાઓ અને છોકરીઓ અહીંના મંદિરોમાં જઈ શકશે નહીં

aaspassdaily by aaspassdaily
2023-06-08 10:51:58
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તરાખંડના હરિદ્વારના મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. હવે અહીંના મંદિરોમાં ટૂંકા કપડા પહેરીને જવા પર પ્રતિબંધ છે. આવી સ્થિ્તિમાં હવે ટૂંકા કપડા પહેરેલા પુરૂષો, મહિલાઓ અને છોકરીઓ અહીંના મંદિરોમાં જઈ શકશે નહીં. આ વાતની પુષ્ટિ અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ અને મહાનિર્વાણીના સચિવ મહંત રવીન્દ્રી પુરીએ કરી હતી.
મહંત રવીન્દ્ર પુરીએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં શરીરના પ્રદર્શનને સારું માનવામાં આવતું નથી. જેના કારણે દક્ષિણ ભારતના મંદિરોમાં પહેલાથી જ ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ છે. આ ધાર્મિક પરંપરાને આગળ વધારતા હરિદ્વારના મંદિરોમાં આવનારી બહેનો, દીકરીઓ અને માતાઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ મંદિરમાં મનોરંજન માટે નહીં પરંતુ આત્મ સંવર્ધન માટે આવે છે, તેથી ટૂંકા કપડા પહેરીને દર્શન માટે આવો નહીં.
વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય પરંપરામાં શરીરનો ૮૦ ટકા ભાગ ઢંકાયેલો હોવો જોઈએ. જેના કારણે મંદિરોમાં આવતા યુવક-યુવતીઓએ ૮૦ ટકા શરીરન ઢાંકેલા કપડા પહેરીને દર્શન કરવા આવે અને જો તેઓ ટૂંકા વષાો પહેરીને મંદિરે આવે તો તે માટે અપીલ કરવામાં આવી છે. શોર્ટ કપડા પહેરનારાઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે જયારે આપણે કોઈપણ ધાર્મિક વિધિ, પૂજા, હવન, યજ્ઞ કે ભગવાનના અભિષેકમાં બેસીએ ત્યારે આપણાં વષાો ભારતીય પરંપરાના હોવા જોઈએ. તેમણે જણાવ્યું કે લોકોની સાથે વહીવટી અધિકારીઓ અને નેતાઓએ પણ આ નિર્ણયને આવકાર્યો છે.

Previous Post

વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 35 ટિકિટ વેચી હતી!

Next Post

રેપો રેટ 6.5% યથાવત્ : મોંઘવારીના દરમાં ઘટાડો

aaspassdaily

aaspassdaily

Related News

સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
RBIએ રજા રદ કરી, આ શનિવાર-રવિવારે પણ બેંકો ખુલશે
તાજા સમાચાર

રિઝર્વ બેન્ક દ્વારા રેપોરેટમાં કોઈ વધારો નહીં : ૫.૨૫ ટકા યથાવત

April 8, 2026
Next Post
રેપો રેટ 6.5% યથાવત્ : મોંઘવારીના દરમાં ઘટાડો

રેપો રેટ 6.5% યથાવત્ : મોંઘવારીના દરમાં ઘટાડો

લખનૌમાં રિયલ્ટીના ધંધાર્થીઓને ત્યાં 50થી વધુ દરોડા

લખનૌમાં રિયલ્ટીના ધંધાર્થીઓને ત્યાં 50થી વધુ દરોડા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.