Sunday, April 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

અમેરિકી એજન્સીએ ફરી અલનીનોની ચેતવણી આપી

ભારતીય નીનો તરીકે ઓળખાતા ઇન્ડીયન ઓસન ડાઇપોલની સ્થિતિ અલનીનોને મ્હાત કરી દેશે તેવી પણ શકયતા

aaspassdaily by aaspassdaily
2023-06-10 10:46:50
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વોશિંગ્ટન, તા. 9
ભારતમાં નૈઋત્ય ચોમાસાનો પ્રારંભ થઇ ગયો છે તે ઝડપથી આગળ વધી રહ્યું છે તે સમયે અમેરિકાની નેશનલ ઓસોનીક એન્ડ એટમોસ્પીયરીક એડમીનીસ્ટ્રેશન (એનઓએએ) અલનીનોના આગમનની જાહેરાત કરી છે. પેસીફીક સમુદ્રમાં સર્જાતા ગરમ પાણીના પ્રવાહ અને જે રીતે સપાટી પરનો ઉષ્ણતામાન વધે છે તે કારણે અલનીનોનો પ્રવાહ સર્જાય છે.
ભારતના ચોમાસાને અસર કરે છે તથા ડ્રાઇવ વેધર એટલે કે ચોમાસુ નબળુ રહે અને અસમાન રહે તેવી શકયતાઓ પણ સર્જાય છે. હવે ભારતીય હવામાન ખાતાએ પણ અગાઉ અલનીનોની શકયતા 80 થી 90 ટકા દર્શાવી હતી પરંતુ તે કયારે સર્જાશે તે હજુ સુધી ચોકકસ કહી શકાયુ ન હતું એક તબકકે જુન માસના મધ્યથી અલનીનોની અસર થશે તેવું જણાવાયું હતું પરંતુ બે દિવસ પૂર્વે આવેલા અહેવાલમાં એવું દર્શાવાયું કે ભારતનું ચોમાસુ પુરૂ થવાની તૈયારી હશે તે સમયે અલનીનોની અસર સર્જાઇ શકે છે.
જેથી ચોમાસા પર ભાગ્ય જ મોટી અસર થશે. હવે જયારે નૈઋત્યનું ચોમાસુ સાત દિવસ મોડુ કેરળના દરિયા કિનારે પહોંચ્યુ છે અને તે ઝડપથી આગળ વધી રહ્યું છે તે સમયે અમેરિકી એજન્સીની આગાહીએ ચિંતા સર્જાવી દીધી છે ખાસ કરીને ખરીફ પાકની સૌથી મોટી આવશ્યકતા નૈઋત્યનું ચોમાસુ સંતોષકારક રહે તેમ છે.
હજુ પણ એવી શકયતા છે કે ઇન્ડીયન ઓસન ડાયપોલ તરીકે અથવા તો ઇન્ડીયન નીનો તરીકે જે સ્થિતિ બને છે તે અલનીનોના પ્રભાવને બીનઅસરકારક કરી શકે છે અને તેથી જ ભારતીય હવામાન ખાતુ આશા રાખે છે કે નૈઋત્યનું ચોમાસુ થોડુ નબળુ હોય તો પણ નિષ્ફળ નહીં જાય કે અલનીનોના પ્રભાવને અસરહીન કરી દેશે. જોકે મજબુત અલનીનો સર્જાવાની શકયતા નવેમ્બર-જાન્યુઆરી દરમ્યાન હોવાનું ફરી એક વખત માનવામાં આવી રહ્યું છે. જોકે ર016ના અલનીનોના પ્રભાવ સાથે સરખામણી કરવાનું યોગ્ય નહીં હોવાનું પણ જણાવાયું છે.

Previous Post

વર્ગ 3ના કર્મચારીઓની બદલી કરાશે

Next Post

ચાર વર્ષમાં દેશભરમાં બોરવેલમાં પડી જવાથી 281 બાળકોના મોત

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
સૌરાષ્ટ્ર બેસીનમાં ઓઇલફિલ્ડ વિકસાવવા ONGC રિલાયન્સ અને BP સંયુકત રીતે કરશે બીડ
તાજા સમાચાર

ભારતે ઊર્જાના સ્ત્રોત અને તેના ભંડારમાં વિવિધતા લાવવી પડશે : ઓએનજીસી ચેરમેન

April 11, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

છત્તીસગઢમાં બે કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં બાળક સહિત છ લોકોના મોત

April 10, 2026
Next Post
ચાર વર્ષમાં દેશભરમાં બોરવેલમાં પડી જવાથી 281 બાળકોના મોત

ચાર વર્ષમાં દેશભરમાં બોરવેલમાં પડી જવાથી 281 બાળકોના મોત

NPPA એ ડાયાબિટિસ, હાઈ બીપી સહિત 23 દવાઓની રિટેલ કિંમત નક્કી કરી

NPPA એ ડાયાબિટિસ, હાઈ બીપી સહિત 23 દવાઓની રિટેલ કિંમત નક્કી કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.