Sunday, April 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઓસ્ટ્રેલિયામાં ગંભીર માર્ગ અકસ્માતમાં બસ પલટી મારતા 10નાં મોત: 11 ઘાયલ

ન્યૂ સાઉથ વેલ્સની હંટર વેલીમાં 40 લોકોને લઈ જતી બસ પલટી ગઈ

aaspassdaily by aaspassdaily
2023-06-12 11:36:52
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઑસ્ટ્રેલિયાનાં ન્યૂ સાઉથ વેલ્સ NSWનાં હંટર વેલીમાં વાઈન કાઉંટી ડ્રાઈવ પર એક બસ પલટી જવાનો ગંભીર બનાવ બન્યો છે. આ અકસ્માતમાં અત્યારસુધી 10 લોકોનું મોત નોંધાયું છે જ્યારે 11 લોકો ગંભીરરીતે ઘાયલ થયાં છે. ઘાયલોને હેલિકોપ્ટર અને બાય-રોડ નજીકનાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યું છે. મળેલ માહિતી અનુસાર આ બસમાં 40 લોકો સવાર હતાં.
આ દુર્ઘટનામાં 18 યાત્રીઓનો બચાવ કરવામાં આવ્યો છે. બસ ચાલક અને એક 58 વર્ષીય વ્યક્તિની તબયિત ગંભીર છે. તેઓ હાલમાં હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત રાત્રે 11.30 પછી થયો હતો.એવું માનવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ધુમ્મસને લીધે થયો હતો. આ બસમાં આશરે 40 લોકો સવાર હતાં જે વેંડિન એસ્ટેટ વાઈનરીમાં એક લગ્ન પ્રસંગમાં શામેલ થયાં હતાં. આ તમામ લોકો કાર્યક્રમમાં શામેલ થયાં બાદ પાછા આવી રહ્યાં હતાં ત્યારે આ દુર્ઘટના બની છે.

Previous Post

સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે યલો એલર્ટ જાહેર: સરકાર એક્શન મોડમાં

Next Post

લોકોએ જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવું

aaspassdaily

aaspassdaily

Related News

ટ્રમ્પે દ.આફ્રિકાથી નારાજ થઈને G-20 સમિટનો બહિષ્કાર કર્યો!
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ ખાડીને કોઇપણ ભોગે બંધ થવા નહીં દેવાય : ટ્રમ્પ

April 11, 2026
આંતરરાષ્ટ્રીય

યુએસ સ્પેસ એજન્સી નાસાનું આર્ટેમિસ મિશન સફળતાપૂર્વક પૂર્ણ

April 11, 2026
આંતરરાષ્ટ્રીય

રશિયન પ્રમુખે યુક્રેન સામેના યુદ્ધમાં બે દિવસ માટે શસ્ત્રવિરામની કરી જાહેરાત

April 10, 2026
Next Post
લોકોએ  જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવું

લોકોએ જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવું

કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લા પર છે ભારે સંકટ!

કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લા પર છે ભારે સંકટ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.