Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

નદીમાં હોડી પલટી મારતા 100 લોકોના મોત આફ્રિકન દેશ નાઈજીરિયામાં લગ્નમાંથી પરત ફરી રહેલા લોકોથી ભરેલી બોટ નદીમાં પલટી ગઈ

aaspassdaily by aaspassdaily
2023-06-14 10:06:39
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આફ્રિકન દેશ નાઈજીરિયામાં ભયાનક અકસ્માતમાં 100 લોકોના મોત થયા છે. લગ્નમાંથી પરત ફરી રહેલા લોકોથી ભરેલી બોટ નદીમાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત 100 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માત બાદ રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને શોધખોળ કરવામાં આવી રહી છે. આ અકસ્માતમાં કોઈના બચવાની આશા ઓછી છે, પરંતુ તેમ છતાં સર્ચ ઓપરેશન ચલાવીને લોકોને શોધવામાં આવી રહ્યા છે.
ઉત્તરી નાઈજીરિયાના નાઈજર રાજ્યના એગબોટી ગામમાં આયોજિત એક લગ્ન સમારોહમાં હાજરી આપીને બોટમાં સવાર લોકો પરત ફરી રહ્યા હતા. નાઈજિરિયન પોલીસ પ્રવક્તા ઓકાસાન્મી અજયીએ જણાવ્યું કે, લોકો નાઈજર નદીમાં બોટની મદદથી લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા. બોટમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ સવાર હતા. હાલ અકસ્માતનું કારણ સ્પષ્ટ થયું નથી. પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે.બોટમાં 100થી વધુ લોકો સવાર હતા. અને ઘણા લોકો તેમની સાથે બાઇક પણ લઇ જતા હતા. આ દુર્ઘટના સવારે 3 વાગ્યે બની હતી, જેથી પીડિતો સુધી મદદ પહોંચી શકી ન હતી. લોકોને આ ઘટનાની ઘણા સમય પછી ખબર પડી.

Previous Post

Cowin Data Leak: વેક્સિન લેનારાઓનો ડેટા લીક, સરકારે કહ્યું – કોવિન નથી માંગતી DOB!

Next Post

ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યોમાં હાઇ એલર્ટ

aaspassdaily

aaspassdaily

Related News

ટ્રમ્પે દ.આફ્રિકાથી નારાજ થઈને G-20 સમિટનો બહિષ્કાર કર્યો!
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ ખાડીને કોઇપણ ભોગે બંધ થવા નહીં દેવાય : ટ્રમ્પ

April 11, 2026
આંતરરાષ્ટ્રીય

યુએસ સ્પેસ એજન્સી નાસાનું આર્ટેમિસ મિશન સફળતાપૂર્વક પૂર્ણ

April 11, 2026
આંતરરાષ્ટ્રીય

રશિયન પ્રમુખે યુક્રેન સામેના યુદ્ધમાં બે દિવસ માટે શસ્ત્રવિરામની કરી જાહેરાત

April 10, 2026
Next Post
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યોમાં હાઇ એલર્ટ

ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યોમાં હાઇ એલર્ટ

135 કિમીની ઝડપે આફત બનીને આવશે બિપરજોય

135 કિમીની ઝડપે આફત બનીને આવશે બિપરજોય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.