Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

રિઝર્વ બેંકના ગવર્નર દાસને લંડન સેન્ટ્રલ બેંકીંગનો ‘ગવર્નર ઓફ ધ યર’નો ખિતાબ

કોરોના તથા ફુગાવા સહિતના મોરચે મકકમ નિર્ણયોથી વૈશ્ર્વિક બેંકો પણ પ્રભાવિત

aaspassdaily by aaspassdaily
2023-06-15 10:33:41
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોરોના સહિતની કટોકટી કાળમાં પણ રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાનું સુકાન સફળતાપૂર્વક સંભાળી રહેલા ગવર્નર શકિતકાંતા દાસને લંડનની સેન્ટ્રલ બેકીંગ દ્વારા ‘ગવર્નર ઓફ ધ યર’નો ખિતાબ આપવામાં આવ્યો છે. તેઓએ આરબીઆઇનું સુકાન સંભાળ્યા બાદ અનેક મહત્વના પગલા લીધા છે અને તેમના પૂરોગામી કરતા વધુ સારા ગવર્નર સાબિત થઇ રહ્યા છે અને તેથી જ તેમને લંડન સેન્ટ્રલ બેંકીંગ તરફથી ગવર્નર ઓફ ધ યરનો ખિતાબ લંડનમાં આપવામાં આવ્યો અને તે સમયે શકિતકાંતા દાસનું સન્માન કરવામાં આવ્યું. એક તરફ કોરોના કાળ પૂરો થયા બાદ ભારત અને વિશ્ર્વમાં ફુગાવાની સમસ્યા વકરી હતી તેમજ યુક્રેન-રશિયા યુધ્ધના કારણે વૈશ્ર્વિક હાલત પણ બગડી હતી
આ સ્થિતિમાં અમેરિકા સહિતના દેશોની બેંકો સહિત પોતે નિર્ણય લેવામાં અનિશ્ર્ચિત હતી તે સમયે શકિતકાંતા દાસે સરકાર સાથે સંકલન કરીને કોરોના સંકટમાં છ માસનો લોન-ધીરાણ મોરેટરીયમ પીરીયડ આપીને લોન ધારકોને સૌથી મોટી રાહત આપી હતી પરંતુ સાથોસાથ ફુગાવો અંકુશમાં લેવા તેઓએ સતત દોઢ વર્ષ સુધી વ્યાજદરમાં વધારો કરીને અંતે ફુગાવાને કાબુમાં લેવામાં સફળતા મેળવી છે તો હાલમાં જ રૂા. ર000ની ચલણની નોટો સરકર્યુલેશન પાછી ખેંચવાના નિર્ણય છતાં પણ કોઇ અફડાતફડી ન સર્જાય તે પણ બેખૂબીથી પાર પાડયું છે તે તમામ નિર્ણયો વચ્ચે ભારતીય બેંકીંગ સિસ્ટમ મજબુત રહી અને અમેરિકામાં બેંકો દેવાળીયા થતી હતી તથા ભારતમાં એક પણ બેંક મુશ્કેલમાં ન આવે આ તમામમાં તેમની કામગીરીને વખાણવામાં આવી છે તેથી તેમને આ ખિતાબ અર્પણ કરાયો છે.

Previous Post

બિપરજોય બેબી: આશ્રયસ્થાનોમાં 510 બાળકના જન્મ

Next Post

શું તમે જાણો છો કે હિન્દુ ધર્મમાં માથા પર શિખા રાખવાનું શું મહત્ત્વ છે? તેનાથી મળે છે ધાર્મિક અને વૈજ્ઞાનિક લાભ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
પતિ અને બે દીકરીઓએ પહેલાં મતદાન કર્યા બાદ અંતિમ સંસ્કારની વિધિ કરી
તાજા સમાચાર

આસામ,કેરળ અને પુડુચેરીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન

April 9, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
Next Post
શું તમે જાણો છો કે હિન્દુ ધર્મમાં માથા પર શિખા રાખવાનું શું મહત્ત્વ છે? તેનાથી મળે છે ધાર્મિક અને વૈજ્ઞાનિક લાભ

શું તમે જાણો છો કે હિન્દુ ધર્મમાં માથા પર શિખા રાખવાનું શું મહત્ત્વ છે? તેનાથી મળે છે ધાર્મિક અને વૈજ્ઞાનિક લાભ

Hair Care: વિટામિન સી વાળો આ ખોરાક વાળમાં અદ્ભુત ચમક લાવશે, ચોક્કસપણે તેમને આહારમાં સામેલ કરો

Hair Care: વિટામિન સી વાળો આ ખોરાક વાળમાં અદ્ભુત ચમક લાવશે, ચોક્કસપણે તેમને આહારમાં સામેલ કરો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.