Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home મનોરંજન

આદિપુરુષમાં ભગવાન હનુમાનજીના ડાયલોગ્સને લઈને સોશિયલ મીડિયા પર હંગામો

જાણી જોઈને લખાયા આવા ડાઈલોગ્સ, હું પહેલો નથી જેણે આ પ્રકારના ડાયલોગ લખ્યા છે. આવું પહેલેથી જ છે. - મનોજ મુંતશિર

aaspassdaily by aaspassdaily
2023-06-17 10:25:16
in મનોરંજન
Share on FacebookShare on Twitter

વર્ષ 2023ની સૌથી મોટી ફિલ્મ આદિપુરુષમાં ભગવાન હનુમાનજીના ડાયલોગ્સને લઈને સોશિયલ મીડિયા પર હંગામો મચી રહ્યો છે. અનેક વિવાદ અને ટીકાઓ વચ્ચે આદિપુરુષના ડાયલોગ રાઈટર મનોજ મુંતશિરે સામે આવીને સ્પષ્ટતા કરી છે. મનોજ મુંતશિરનું કહેવું છે કે જે ડાયલોગને લઈને હંગામો મચી રહ્યો છે તે જાણી જોઈને આમ રાખવામાં આવ્યો છે જેના કારણે અત્યારના લોકો તેની સાથે જોડાઈ શકે.
એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં મનોજ મુંતશીરે હનુમાનજીના વિવાદિત ડાયલોગ પર વાત કરતા કહ્યું કે ફક્ત હનુમાનજીની વાત કેમ થઈ રહી છે. મને લાગે છે કે જો વાત થવી જોઈએ તો આપણે ભગવાન શ્રીરામના જે સંવાદ છે તેમના વિશે પણ વાત કરવી જોઈએ. આપણને જે માતા સીતાના સંવાદ છે જ્યાં તેઓ રાવણની અશોક વાટીકમાં બેસીને ચેલેન્જ કરે છે કે રાવણ તારી લંકામાં હજુ એટલું સોનું નથી કે જાનકીના પ્રેમને ખરીદી શકે તે અંગે વાત કેમ થઈ રહી નથી.
મનોજ મુંતશિર પોતાના ઈન્ટરવ્યુમાં જણાવે છે કે આ ડાયલોગ કોઈ ભૂલ નથી, બજરંગ બલીના ડાયલોગ્સ એક પ્રોસેસમાંથી પસાર થયા છે. અમે તેને ખુબ સિમ્પલ રાખ્યા છે. મનોજ મુંતશિરે કહ્યું કે એક ફિલ્મમાં અનેક કેરેક્ટર્સ છે તો દરેક જણ કોઈ એક ભાષામાં વાત કરી શકે નહીં આવામાં કઈક અલગ હોવું જરૂરી છે.
મનોજ મુંતશિર આગળ જણાવે છે કે આપણે રામાયણને કેવી રીતે જાણીએ છીએ. આપણા ત્યાં કથા વાંચનની પરંપરા છે. રામાયણ એક એવો ગ્રંથ છે જેને આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. અખંડ પાઠ થાય છે, કથા વાંચન થાય છે. હું એક નાના ગામમાંથી આવ્યો છું. અમારા ત્યાં દાદી-નાની જ્યારે કથા સંભળાવતા હતા ત્યારે આ ભાષામાં સંભળાવતા હતા. આ જે ડાયલોગ (કપડાં તેરે બાપ કા..) જેનો ઉલ્લેખ થયો છે, તે દેશના મોટા મોટા સંત, આ દેશના મોટા મોટા કથાવાચક આ રીતે જ બોલે છે જેવો મે લખ્યો છે. હું પહેલો નથી જેણે આ પ્રકારના ડાયલોગ લખ્યા છે. આવું પહેલેથી જ છે.

Previous Post

બિપરજોય અસર: રાજસ્થાનમાં મુશળધાર વરસાદ,13 ટ્રેનો સહિત અનેક ફ્લાઇટ રદ

Next Post

નુકસાનનો સર્વે ઝડપથી કરવા પર ભાર

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

બોક્સ ઓફિસ પર સતત ઘટી રહ્યો છે ‘લીઓ’નો ક્રેઝ, જાણો અત્યાર સુધી ફિલ્મે કરી કેટલી કમાણી?

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

હોલિવૂડની જાણિતી સિંગર સેલેના ગોમેઝે છોડી દીધું સોશિયલ મીડિયા! પોસ્ટ કરી કહી આ વાત

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

થ્રિલર સીરીઝ ‘P.I. Meena’નું શાનદાર ટ્રેલર થયું રિલીઝ, યુઝર્સનો મળ્યો સારો પ્રતિસાદ

October 31, 2023
Next Post
નુકસાનનો સર્વે ઝડપથી કરવા પર ભાર

નુકસાનનો સર્વે ઝડપથી કરવા પર ભાર

ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ લઈ જઈ શકે છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ

ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ લઈ જઈ શકે છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.