Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઈંગ્લેન્ડે રચ્યો ઈતિહાસ: એક જ વર્ષમાં બીજી વખત ટેસ્ટ મેચના પ્રથમ દિવસે દાવ ડિકલેર

ટેસ્ટ ક્રિકેટના 146 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું: ઓવરઓલ ટેસ્ટ ક્રિકેટમાં છઠ્ઠી ઘટના

aaspassdaily by aaspassdaily
2023-06-17 10:44:54
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બેન સ્ટોક્સની આગેવાનીમાં નીડર ક્રિકેટ રમવા માટે જાણીતી ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે એક મોટું કારનામું કર્યું છે. ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ શરૂ થયેલી પાંચ મેચની એશેઝ શ્રેણીના પ્રથમ મુકાબલાના પ્રથમ દિવસે જ તેણે પોતાની ઈનિંગ ડિકલેર કરી સૌને ચોંકાવ્યા હતા. આ સાથે જ ટેસ્ટ ક્રિકેટના 146 વર્ષના ઈતિહાસમાં તેણે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.
ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસની પહેલી એવી ટીમ બની ગઈ છે જેણે એક કેલેન્ડર વર્ષમાં ટેસ્ટ મેચના પ્રથમ દિવસે પોતાની ઈનિંગ ડિકલેર કરી હોય, આ પહેલાં કોઈ પણ ટીમ આવું કરી શકી નથી. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતાં જો રુટની 30મી ટેસ્ટ સદીના દમ પર 8 વિકેટના નુકસાને 393 રન બનાવીને પોતાની ઈનિંગ ડિકલેર કરી હતી. પહેલાં દિવસની રમતના અંત સુધીમાં ઑસ્ટ્રેલિયાએ વિના વિકેટે 14 રન બનાવ્યા છે.
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ માત્ર છઠ્ઠી ઘટના છે જ્યારે કોઈ ટીમે મેચના પહેલાં જ દિવસે પોતાની ઈનિંગ ડિકલેર કરી છે. આ યાદીમાં ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાનું નામ બે-બે વખત નોંધાયેલું છે તો એક-એક વખત પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયાએ પણ કર્યું હતું. ઈંગ્લેન્ડે આ વર્ષે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ માઉન્ટ માઉન્ગાઈમાં પોતાની પહેલી ઈનિંગ 325 રને ડિકલેર કરી હતી અને હવે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ આ જ વર્ષમાં આવું કરીને ઈતિહાસ રચ્યો છે. આમ તો ટેસ્ટ ક્રિકેટમાં મેચના પ્રથમ દિવસે જ ઈનિંગ ડિકલેર કરનારી પહેલી ટીમ પાકિસ્તાન હતી.

Previous Post

એક બીલીયન ડોલરના ચીપ્સ પેકેજીંગના પ્લાન્ટના થશે કરાર મોદીની અમેરિકા મુલાકાત સમયે જાયન્ટ કંપની મીક્રોન ઓફર કરશે : ગુજરાત સહિતના રાજયમાં સ્થાપવા માટે પણ તૈયારી

Next Post

ધર્મેન્દ્રનો પૌત્ર કરણ દેઓલ 18 જૂને તેની ગર્લફ્રેન્ડ સાથે લેશે ફેરા, ફંક્શનથી લઈને સ્થળ સુધીની વિગતો સામે આવી છે..!

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
Next Post
ધર્મેન્દ્રનો પૌત્ર કરણ દેઓલ 18 જૂને તેની ગર્લફ્રેન્ડ સાથે લેશે ફેરા, ફંક્શનથી લઈને સ્થળ સુધીની વિગતો સામે આવી છે..!

ધર્મેન્દ્રનો પૌત્ર કરણ દેઓલ 18 જૂને તેની ગર્લફ્રેન્ડ સાથે લેશે ફેરા, ફંક્શનથી લઈને સ્થળ સુધીની વિગતો સામે આવી છે..!

આ વસ્તુઓનો ભોગ ધરાવવાથી જ પ્રસન્ન થઈ થાય છે રામ ભક્ત હનુમાન, પૂર્ણ કરે છે દરેક મનોકામના

આ વસ્તુઓનો ભોગ ધરાવવાથી જ પ્રસન્ન થઈ થાય છે રામ ભક્ત હનુમાન, પૂર્ણ કરે છે દરેક મનોકામના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.