Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

એક બીલીયન ડોલરના ચીપ્સ પેકેજીંગના પ્લાન્ટના થશે કરાર મોદીની અમેરિકા મુલાકાત સમયે જાયન્ટ કંપની મીક્રોન ઓફર કરશે : ગુજરાત સહિતના રાજયમાં સ્થાપવા માટે પણ તૈયારી

aaspassdaily by aaspassdaily
2023-06-17 10:44:51
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅમેરિકાની મુલાકાત લઇ રહ્યા છે તે સમયે ડીજીટલ ચીપ બનાવતી જાયન્ટ કંપની મીક્રોન ભારતમાં રોકાણ કરવા માટે એક બીલીયન ડોલરના કરારની ઓફર કરશે. ભારતમાં ચીપના ઉત્પાદન માટે લાંબા સમયથી મોદી સરકાર વિદેશી કંપનીઓ સાથે વાટાઘાટ ચલાવી રહી છે અને તેના પ્લાન ગુજરાત સહિતના રાજયમાં સ્થાપવા માટે પણ તૈયારી છે.
બીજી તરફ અમેરિકા પણ ઇચ્છે છે કે હાલ ડીજીટલ ચીપના માર્કેટમાં જે રીતે ચીનની બોલબાલા છે તેના બદલે હવે ભારત સહિતના દેશો તેમાં આગળ વધે તે ઇચ્છે છે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના પ્લાનનો સમાવેશ થઇ ગયો છે. ચીને પણ અમેરિકી કંપની મીક્રોનની ચીપ્સના ઉપયોગ પર પ્રતિબંધ મુકયો છે અને તેથી આ કંપનીને ભારતમાં પ્લાન્ટ સ્થાપવા માટે વધુ સાનુકુળતા રહેશે.

Previous Post

ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ લઈ જઈ શકે છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ

Next Post

ઈંગ્લેન્ડે રચ્યો ઈતિહાસ: એક જ વર્ષમાં બીજી વખત ટેસ્ટ મેચના પ્રથમ દિવસે દાવ ડિકલેર

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
પતિ અને બે દીકરીઓએ પહેલાં મતદાન કર્યા બાદ અંતિમ સંસ્કારની વિધિ કરી
તાજા સમાચાર

આસામ,કેરળ અને પુડુચેરીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન

April 9, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
Next Post
ઈંગ્લેન્ડે રચ્યો ઈતિહાસ: એક જ વર્ષમાં બીજી વખત ટેસ્ટ મેચના પ્રથમ દિવસે દાવ ડિકલેર

ઈંગ્લેન્ડે રચ્યો ઈતિહાસ: એક જ વર્ષમાં બીજી વખત ટેસ્ટ મેચના પ્રથમ દિવસે દાવ ડિકલેર

ધર્મેન્દ્રનો પૌત્ર કરણ દેઓલ 18 જૂને તેની ગર્લફ્રેન્ડ સાથે લેશે ફેરા, ફંક્શનથી લઈને સ્થળ સુધીની વિગતો સામે આવી છે..!

ધર્મેન્દ્રનો પૌત્ર કરણ દેઓલ 18 જૂને તેની ગર્લફ્રેન્ડ સાથે લેશે ફેરા, ફંક્શનથી લઈને સ્થળ સુધીની વિગતો સામે આવી છે..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.