Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

Shubman Gill PSG Jersey: પેરિસમાં વેકેશન માણી રહ્યો છે શુભમન ગિલ, ફૂટબોલ ટીમ પીએસજીએ ગિફ્ટ કરી સાત નંબરની જર્સી

aaspassdaily by aaspassdaily
2023-06-18 11:43:33
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી શુભમન ગિલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ બાદ બ્રેક પર છે. તેઓ રજાઓ ગાળવા પેરિસ પહોંચ્યા છે. હાલમાં જ શુભમનની એક રસપ્રદ તસવીર જોવા મળી હતી. તે હાથમાં ફૂટબોલ ક્લબ પેરિસ સેન્ટ-જર્મેનની જર્સી સાથે દેખાયો. ફૂટબોલ ટીમ PSGએ શુભમનને 7 નંબરની જર્સી ભેટમાં આપી છે. શુભમને આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

વાસ્તવમાં ફૂટબોલ ક્લબ PSGએ શુભમન ગિલની એક તસવીર ટ્વીટ કરી છે. આમાં તે હાથમાં 7 નંબરની જર્સી પકડેલો જોવા મળી રહ્યો છે. જર્સી પર શુભમનનું નામ પણ છે. ટીમે ટ્વિટમાં લખ્યું, હેલો મિત્રો, “ભારતનો ફેવરિટ ક્રિકેટર અને PSG ફેન શુભમન ગિલ પાર્ક ડી પ્રિન્સેસમાં હાજર છે.” PSGએ એક વીડિયો પણ ટ્વીટ કર્યો છે. જેમાં શુભમને પીએસજીનો આભાર માન્યો છે. ગિલના ચાહકોએ આ ફોટો પર વિવિધ કોમેન્ટ્સ કરી છે. ચાહકોએ ટ્વિટમાં શુભમનની કેટલીક જૂની તસવીરો પણ શેર કરી છે.

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયા જૂલાઈમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ, વનડે અને ટી-20 સીરિઝ રમાવાની છે. ટીમ ઈન્ડિયા આ શ્રેણી માટે શુભમન ગિલને પણ તક આપી શકે છે. ગિલે IPL 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં તે ફ્લોપ સાબિત થયો હતો. ફાઇનલમાં ભારતને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાની હાર બાદ કેપ્ટન રોહિત શર્મા અને ખેલાડીઓને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ હવે આગામી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની મેચો જૂલાઈથી શરૂ કરશે.

ખ્વાજાની સદી

આ મેચની વાત કરીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડે 8 વિકેટે 393 રન બનાવીને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે સદી ફટકારી હતી. જ્યારે જોની બેયરસ્ટો અને જેક ક્રોલીએ પચાસ રનનો આંકડો પાર કર્યો હતો. આ સાથે જ ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. જોશ હેઝલવુડને 2 સફળતા મળી. સ્કોટ બોલેન્ડ અને કેમરૂન ગ્રીને 1-1 વિકેટ પોતાના નામે કરી હતી

Previous Post

Jaaved Jaaferi: જાવેદ જાફરી બોલ્ડ સીન્સથી રહે છે દૂર, કહ્યું- મારી અંદર સેન્સર છે…

Next Post

બીટ સાથે તેના ફોતરા પણ હોય છે ફાયદા કારક, જાણો વિસ્તારથી

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
Next Post
બીટ સાથે તેના ફોતરા પણ હોય છે ફાયદા કારક, જાણો વિસ્તારથી

બીટ સાથે તેના ફોતરા પણ હોય છે ફાયદા કારક, જાણો વિસ્તારથી

ઓશીકા વગર ઊંઘવાથી મળનારા ફાયદાઓ વિશે તમે પણ વિસ્તારથી જાણો

ઓશીકા વગર ઊંઘવાથી મળનારા ફાયદાઓ વિશે તમે પણ વિસ્તારથી જાણો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.