Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home મનોરંજન

‘આદિ પુરૂષ’ ફિલ્મના તમામ વિવાદીત ડાયલોગ હટાવવામાં આવશે

લોકોની ભાવનાથી વધારે કઈ જ નથી - મનોજ મુંતશિર

aaspassdaily by aaspassdaily
2023-06-19 10:45:44
in મનોરંજન
Share on FacebookShare on Twitter

મુંબઈ
પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ માટે શુક્રવારે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. પરંતુ ફિલ્મના ડાયલોગ્સે દર્શકોને ખૂબ જ નિરાશ કર્યા હતા. ત્યારે ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુંતશિરનુ મોટું નિવેદન સામે આવ્યું છે. જેને લઈને તેમણે કહ્યું છે કે ફિલ્મના તમામ વિવાદીત ડાયલોગ હટાવવામાં આવશે તેમજ લોકોની ભાવનાથી વધારે કઈ જ નથી હોવાનું પણ જણાવ્યુ છે.
ભારે વિરોધ બાદ મનોજ મુંતશિરે સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સમક્ષ પોતાની વાત મૂકી. આ દરમિયાન તેણે પોતાનો પક્ષ રાખ્યો, આ સાથે તેણે ચાહકોને આશ્વાસન પણ આપ્યું કે ચાહકોના દિલને ઠેસ પહોંચાડનાર અથવા તેમની લાગણીઓને ઠેસ પહોંચાડનારા તમામ સંવાદો થોડા દિવસોમાં બદલવામાં આવશે. તેણે ટ્વિટર પર એક લાંબી પોસ્ટ દ્વારા પોતાની વાત જણાવી હતી.
વધુમાં મુંતશિરે જણાવ્યુંકે, સાચું કે ખોટું, સમય બદલાય છે, લાગણી રહે છે. મેં આદિપુરુષમાં 4000 થી વધુ સંવાદો લખ્યા છે, જેમાં અનેક સંવાદો પર લાગણીઓને ઠેસ પહોંચી છે. એ સેંકડો પંક્તિઓમાં જ્યાં શ્રી રામનો મહિમા કરવામાં આવ્યો હતો, માતા સીતાની પવિત્રતાનું વર્ણન હતું. તેમની પ્રશંસા પણ મળવાની હતી, જે મને ખબર નથી કેમ ન મળી. મારા પોતાના ભાઈઓએ સોશિયલ મીડિયા પર મારા માટે અભદ્ર શબ્દો લખ્યા.
મનોજ મુંતશિરે આ અંગે કહ્યુ કે મારા માટે તમારી લાગણીથી મોટું કંઈ નથી. હું મારા ડાયલોગની તરફેણમાં અગણિત દલીલો આપી શકું છું, પરંતુ તેનાથી તમારી પીડા ઓછી થશે નહીં. મેં અને ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકે નક્કી કર્યું છે કે કેટલાક સંવાદો જે તમારી ભાવનાને ઠેસ પહોચાડે છે તે તમામ ડાયલોગ સુધારીશું, અને તેઓ આ અઠવાડિયે ફિલ્મમાં ઉમેરવામાં આવશે.

 

Previous Post

રાજસ્થાનના 500થી વધુ ગામોમાં હજુ અંધારપટ

Next Post

હજુ પાંચ દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

બોક્સ ઓફિસ પર સતત ઘટી રહ્યો છે ‘લીઓ’નો ક્રેઝ, જાણો અત્યાર સુધી ફિલ્મે કરી કેટલી કમાણી?

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

હોલિવૂડની જાણિતી સિંગર સેલેના ગોમેઝે છોડી દીધું સોશિયલ મીડિયા! પોસ્ટ કરી કહી આ વાત

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

થ્રિલર સીરીઝ ‘P.I. Meena’નું શાનદાર ટ્રેલર થયું રિલીઝ, યુઝર્સનો મળ્યો સારો પ્રતિસાદ

October 31, 2023
Next Post
હજુ પાંચ દિવસ રાજ્યભરમાં  વરસાદની આગાહી

હજુ પાંચ દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી

શાહિદ કપૂરના લગ્ન બાદ ઘરમાં હતી માત્ર 2 ચમચી અને 1 થાળી, જોઈને પત્ની ચોંકી ગઈ હતી..

શાહિદ કપૂરના લગ્ન બાદ ઘરમાં હતી માત્ર 2 ચમચી અને 1 થાળી, જોઈને પત્ની ચોંકી ગઈ હતી..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.