Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

શારજાહથી આવેલા યુવક-યુવતી પાસેથી લિક્વિડ સ્વરૂપે 80 તોલા સોનું મળ્યું

નવસારીની યુવતી, સુરતના યુવક ઇમ્તિયાઝ અને યાસ્મીનને એરપોર્ટ પર પકડ્યા

aaspassdaily by aaspassdaily
2023-06-20 10:28:32
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

શારજાહથી સુરત આવી રહેલી એક ફ્લાઇટમાંથી ડીઆરઆઇ દ્વારા એક મહિલા સહિત બે યાત્રી પાસેથી લિક્વિડ સ્વરૂપે લવાતુ રૂપિયા 49 લાખનું સોનું ઝડપી પાડ્યું હતું. ડીઆરઆઇ બંનેની પુછપરછ કરી રહી છે. અગાઉ પણ તેઓ સોનું લાવ્યાની શંકા સેવાઈ રહી છે.
શાહજહા ફ્લાઇટમાં બે યાત્રીઓ સોનું લાવી રહ્યા હોવાની બાતમી ડીઆરઆઇને મળી હતી. આથી અધિકારીઓએ એરપોર્ટ પર વોચ ગોઠવી હતી. જેવા ઇમ્તિયાઝ અને યાસ્મીન નામના યાત્રીઓ આવ્યા અધિકારીઓએ ઘેરી પુછપરછ શરૂ કરી હતી. તપાસમાં બંને ગુદામાર્ગમાં લિક્વિડ રૂપે 800 ગ્રામ સોનું લઇ જઈ રહ્યા હોવાનુ સપાટી પર આવ્યું હતું. નોંધનીય છે કે અગાઉ એસઓજી દ્વારા પણ એરપોર્ટ બહારથી સાડા ચાર કરોડનું સોનું ઝડપી પાડ્યું હતું. મહિલા નવસારીની રહેવાસી છે જ્યારે યુવક સુરતનો જ છે.
કેરિઅર તરીકે કામ કરતા લોકો સુરતથી દુબઇ અને દુબઇથી સુરત સતત આવતા જતા રહે છે અને એક કરોડથી ઓછી રકમનું જ સોનુ લાવતા હોય છે. જેથી ડીઆરઆઇ કે કસ્ટમના હાથે પકડાઈ તો ધરપકડ ન થાય. નિયમ મુજબ 1 કરોડથી વધુનુ સોનું હોય તો જ ધરપકડ થાય છે. હાલના બંને આરોપીઓ કેપ્સ્યુઅલ ફર્મમાં સોનું લઇને આવ્યા હતા. ડીઆરઆઇએ પ્રાથમિક પુછપરછ બાદ બંનેને કસ્ટમના હવાલે કરી દીધા હતા. જોકે, કસ્ટમે પણ પુછપરછ બાદ બંનેને જવા દીધા હતા.

Previous Post

કોંગ્રેસમાં કોઈ જૂથબંધી નથી- શક્તિસિંહ

Next Post

ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો પ્રારંભ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં ચિંતાજનક વધારો

April 7, 2026
તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
Next Post
ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો પ્રારંભ

ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો પ્રારંભ

બાલાસોર રેલ દુર્ઘટના: સિગ્નલ જુનિયર એન્જિનિયર પરિવાર સહિત ફરાર

બાલાસોર રેલ દુર્ઘટના: સિગ્નલ જુનિયર એન્જિનિયર પરિવાર સહિત ફરાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.