Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારત જે હાંસલ કરી શકે છે તેની કોઈ મર્યાદા નથી

ન્યૂયોર્કમાં મોદીને મળ્યા પછી થીંક ટેન્ક સમુહના સભ્યોનો પ્રતિભાવ

aaspassdaily by aaspassdaily
2023-06-21 09:57:20
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અમેરિકાની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ મુલાકાતના પહેલા દિવસે ન્યૂયોર્કમાં શિક્ષાવિદ્દો અને થીંક ટેન્ક સમુહના સભ્યો સાથે મુલાકાત કરી હતી.
PM મોદીને મળ્યા પછી યુએસ ખગોળશાસ્ત્રી, લેખક અને વિજ્ઞાન સંચારકાર નીલ ડી. ગ્રાસ ટાયસને કહ્યું કે તેમની સાથે સમય વીતાવીને હું ખુબ ખુશ છું. ભવિષ્ય માટે તેમના વિઝન વિશે જાણીને આનંદ થયો. મને ખાતરી છે કે ભારત જે હાંસલ કરી શકે છે તેની કોઈ મર્યાદા નથી. તેથી જ મને ભારતનું ખૂબ જ ઉજ્જવળ ભવિષ્ય દેખાય છે. પોતાનો પ્રતિભાવ આપતાં પ્રોફેસર પોલ રોમરે કહ્યું હતું કે તે એક શાનદાર મુલાકાત હતી. અમે શહેરી વિકાસના મહત્વ વિશે વાત કરી હતી. તેઓ આ મુદ્દાઓને ખુબ જ સારી રીતે સમજે છે. વડાપ્રધાને ખુબ જ સારી રીતે સમજાવ્યું કે શહેરીકરણ કોઇ સમસ્યા નથી. આ એક અવસર છે. ભારત આધાર જેવી પહેલથી વિશ્વને રસ્તો ચિંધી શકે છે.
પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના અધ્યક્ષ નીલી બેંદાપુડીએ પણ કહ્યું કે આ એક અવિશ્વસનીય મુલાકાત હતી. વડાપ્રધાન સાથે બેસવું અને તેમના દ્રષ્ટિકોણને સમજવો કે બે મહાન લોકશાહી ભારત અને યુએસએ એક સાથે કેવી રીતે કામ કરી શકે છે, વાસ્તવમાં તે ખુબ જ પ્રેરણાદાયક છે. ન્યૂયોર્કમાં પીએમ મોદીને મળ્યા બાદ યુએસ રોકાણકાર રે ડાલિયોએ કહ્યું કે ભારતની ક્ષમતા વિશાળ છે અને હવે તમારી પાસે એક સુધારક છે જેની પાસે પરિવર્તન લાવવાની ક્ષમતા અને લોકપ્રિયતા છે. ભારત અને પીએમ મોદી એવા સંક્રમણ બિંદુ પર છે જે ઘણી તકો ઉભી કરશે.

તેમને મળીને ખુબ જ સારુ લાગ્યું- ફાલ્ગુની શાહ
ગ્રેમી એવોર્ડ વિજેતા ભારતીય-અમેરિકન ગાયિકા ફાલ્ગુની શાહે ન્યૂયોર્કમાં પીએમ મોદીને મળ્યા પછી કહ્યું કે તેમને મળીને ખુબ જ સારુ લાગ્યું. તેમને આલ્બમ કવર અને ગીત ખુબ જ પસંદ આવ્યું. તેમણે કહ્યું કે ગીતથી ઘણા લોકોને ફાયદો થશે.

Previous Post

આદિપુરૂષ’ સામે અયોધ્યામાં વિરોધ: દર્શકોને બહાર કાઢી શો બંધ કરાયા

Next Post

વિશ્વના કોઈપણ દેશ કરતાં ભારતમાં વધુ સંભાવનાઓ: હું તો મોદીનો ફેન છું- એલન મસ્ક

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
Next Post
વિશ્વના કોઈપણ દેશ કરતાં ભારતમાં વધુ સંભાવનાઓ:  હું તો મોદીનો ફેન છું- એલન મસ્ક

વિશ્વના કોઈપણ દેશ કરતાં ભારતમાં વધુ સંભાવનાઓ: હું તો મોદીનો ફેન છું- એલન મસ્ક

RAW-IBએ તહેરાનની હોટેલમાં બંધક પટેલ દંપતીને છોડાવ્યા

RAW-IBએ તહેરાનની હોટેલમાં બંધક પટેલ દંપતીને છોડાવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.