Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ચીનમાં યિનચુઆનના રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ થતા 31ના મોત

અચાનક ગેસ વિસ્ફોટ અને 31 લોકોના કરુણ મોત, 7 લોકો હોસ્પિટલમાં દાખલ

aaspassdaily by aaspassdaily
2023-06-22 10:15:23
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ચીનના યિનચુઆન પ્રાંતમાં એક રેસ્ટોરન્ટમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 31 લોકોના મોત થયા હતા. જ્યારે 7 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે હજી સુધી બ્લાસ્ટને લઈ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, બુધવારે રાત્રે ઉત્તર પશ્ચિમ ચીનના યિનચુઆનમાં એક બાર્બેક્યૂ રેસ્ટોરન્ટમાં ગેસ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં 31 લોકોના મોત થયા છે અને સાતની સારવાર ચાલી રહી છે. ચીની મીડિયામાં જે તસવીરો સામે આવી છે, તે અકસ્માતની તીવ્રતા દર્શાવે છે.

બ્લાસ્ટ બાદ રેસ્ટોરન્ટ અને આસપાસની દુકાનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. તેને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ સ્થળ પર હાજર છે. રેસ્ટોરન્ટમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. ચીની પ્રશાસને આગના કારણની તપાસ શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં 38 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

Previous Post

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે

Next Post

ચીનની ઓનલાઈન ફાસ્ટ ફેશન બ્રાન્ડ ‘શીન’ બ્રાન્ડ હવે ભારતમાં કરી રહી છે કમબેક

aaspassdaily

aaspassdaily

Related News

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

શાંતિ મંત્રણાની નિષ્ફળતા અને ટ્રમ્પની ધમકીના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

April 13, 2026
ટ્રમ્પે દ.આફ્રિકાથી નારાજ થઈને G-20 સમિટનો બહિષ્કાર કર્યો!
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ ખાડીને કોઇપણ ભોગે બંધ થવા નહીં દેવાય : ટ્રમ્પ

April 11, 2026
આંતરરાષ્ટ્રીય

યુએસ સ્પેસ એજન્સી નાસાનું આર્ટેમિસ મિશન સફળતાપૂર્વક પૂર્ણ

April 11, 2026
Next Post
ચીનની ઓનલાઈન ફાસ્ટ ફેશન બ્રાન્ડ ‘શીન’ બ્રાન્ડ હવે ભારતમાં કરી રહી છે  કમબેક

ચીનની ઓનલાઈન ફાસ્ટ ફેશન બ્રાન્ડ ‘શીન’ બ્રાન્ડ હવે ભારતમાં કરી રહી છે કમબેક

ઘરની દક્ષિણ દિશામાં રાખેલી આ વસ્તુઓ બને છે ગરીબી અને કલેશનું કારણ, આજે જ દૂર કરો

ઘરની દક્ષિણ દિશામાં રાખેલી આ વસ્તુઓ બને છે ગરીબી અને કલેશનું કારણ, આજે જ દૂર કરો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.