Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

Samsung Galaxy S23 Ultra નવા વેરિઅન્ટમાં લૉન્ચ, હવે વધુ કલર ઓપ્શન્સ થશે ઉપલબ્ધ

aaspassdaily by aaspassdaily
2023-06-26 12:22:49
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

Samsung Galaxy S23 Ultraને બે નવા કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તે ઓફિશિયલ વેબસાઇટ અને વિશિષ્ટ ઑફલાઇન સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે. આપને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં કંપનીએ તેને લૉન્ચ કરી દીધો છે, જે ચાર કલર વેરિઅન્ટમાં આવે છે. આ વર્ષની શરૂઆતમાં Samsung Galaxy S23 સિરીઝમાં કુલ ત્રણ મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે. તેમાં Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus

અને Samsung Galaxy S23 Ultra છે.

સેમસંગે હવે સેમસંગ ગેલેક્સી એસ23 અલ્ટ્રા લાઈટ બ્લુ અને રેડ વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. આ કલર વેરિઅન્ટ્સ સેમસંગ ઑફલાઇન સ્ટોર્સ અને વેબસાઇટ્સ પરથી એક્સક્લુઝિવલી ખરીદી શકાય છે. આ ફોન ગ્રેફાઇટ અને લાઈમ કલરમાં પણ લિસ્ટેડ છે. હેન્ડસેટ ફ્લિપકાર્ટ અને એમેઝોન પર ફેન્ટમ બ્લેક, ક્રીમ, ગ્રીન અને લવંડર કલર ઓપ્શન્સમાં લિસ્ટેડ છે.

સેમસંગ ગેલેક્સી S23 અલ્ટ્રા કિંમત
Samsung Galaxy S23 Ultraની શરૂઆતી કિંમત 1,24,999 રૂપિયા છે, જેમાં 12GB + 256GB ઇન્ટરનલ સ્ટોરેજ ઉપલબ્ધ હશે. આ સિવાય, 12GB + 512GB અને 12GB + 1TB વેરિઅન્ટ્સ છે અને તેમની કિંમત અનુક્રમે રૂપિયા 1,34,999 અને રૂ. 1,54,999 છે.

સેમસંગ ગેલેક્સી એસ23 અલ્ટ્રાની ખાસિયતો
આ સેમસંગ સ્માર્ટફોનમાં 6.8-ઇંચ એજ QHD+ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે છે. તેના રિફ્રેશ રેટ 120Hz છે. આ ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ સાથે આવે છે.

આ સેમસંગ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 8 Gen 2 ચિપસેટ છે, જે 12GB RAM અને 1TB સુધી સ્ટોરેજ સાથે આવે છે. સેમસંગનો આ ફોન એન્ડ્રોઇડ 13 આધારિત One UI 5.1 પર કામ કરશે. આ સેમસંગ મોબાઇલમાં 5,000mAh બેટરી, 45W વાયર અને 15W વાયરલેસ ચાર્જિંગ મળશે.

કેમેરા સેટઅપ
સેમસંગ ગેલેક્સી S23 અલ્ટ્રાના કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો, બેક પેનલ પર 200MP કેમેરા આપવામાં આવશે. આ ફોનમાં 12MP અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ છે અને અન્ય બે લેન્સ 10-10 મેગાપિક્સલના છે. તેમાં 12 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે.

Previous Post

ઓડિશાના ગંજમમાં માર્ગ અકસ્માતમાં 10નાં મોત, 8 થી વધુ ઘાયલ

Next Post

તૈયાર રહો: ​​15મી ઓગસ્ટે આવી રહી છે 5-ડોર મહિન્દ્રા થાર! જાણો શું હશે ખાસ

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
Next Post
તૈયાર રહો: ​​15મી ઓગસ્ટે આવી રહી છે 5-ડોર મહિન્દ્રા થાર! જાણો શું હશે ખાસ

તૈયાર રહો: ​​15મી ઓગસ્ટે આવી રહી છે 5-ડોર મહિન્દ્રા થાર! જાણો શું હશે ખાસ

એક મહિનામાં બેંકોમાં જમા થઈ 2000 રૂપિયાની 72% નોટો, પરત કરવાના નિર્ણય બાદ RBIનો રિપોર્ટ

એક મહિનામાં બેંકોમાં જમા થઈ 2000 રૂપિયાની 72% નોટો, પરત કરવાના નિર્ણય બાદ RBIનો રિપોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.