Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં

સેમિફાઇનલ ઈડન ગાર્ડન કોલકાતા અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં

aaspassdaily by aaspassdaily
2023-06-27 10:37:12
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ODI વર્લ્ડ કપ 2023નું આયોજન ભારતમાં થવાનું છે. ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં 12 મેદાનો પર રમાશે જ્યારે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સિવાય સેમિફાઇનલ ઈડન ગાર્ડન કોલકાતા અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
અમદાવાદ ઉપરાંત ODI વર્લ્ડ કપ 2023 દિલ્હી, બેંગ્લોર, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ, ધર્મશાલા, લખનૌ, પુણે, ત્રિવેન્દ્રમ અને ગુવાહાટીમાં યોજાશે. આ ટુર્નામેન્ટની સેમી ફાઈનલ ઈડન ગાર્ડન કોલકાતા અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જ્યારે વર્લ્ડ કપ 2023ની ટાઈટલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચે છે તો સેમીફાઇનલ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે પછી ભલે તે પોઇન્ટ ટેબલ અથવા ગ્રૂપમાં ટીમ ઇન્ડિયાની સ્થિતિ ગમે તે હોય.
સોમવારે BCCIના અધિકારીઓ અને સંબંધિત રાજ્યોના ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ સાથે એક અનૌપચારિક બેઠક યોજાઈ હતી. જો કે, આ બેઠકમાં ICCના નિયમો સિવાય ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં 12 મેદાનો પર રમાશે. જ્યારે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સિવાય સેમિફાઇનલ ઈડન ગાર્ડન કોલકાતા અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જો ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચે છે, તો સેમિફાઇનલ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. વાસ્તવમાં, છેલ્લા ઘણા દિવસોથી એવું માનવામાં આવી રહ્યું હતું કે ODI વર્લ્ડ કપ 2023ના સ્થળની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે.

Previous Post

વલસાડમાં ઓરેન્જ એલર્ટ

Next Post

ચાર ધામ યાત્રાના યાત્રાળુઓને પ્રવાસથી દૂર રહેવા અપીલ

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
Next Post
ચાર ધામ યાત્રાના યાત્રાળુઓને પ્રવાસથી દૂર રહેવા અપીલ

ચાર ધામ યાત્રાના યાત્રાળુઓને પ્રવાસથી દૂર રહેવા અપીલ

ક્રિકેટ જગત માટે યાદગાર પળ, વર્લ્ડ કપ 2023ની ટ્રોફીનું અંતરિક્ષમાં અનાવરણ

ક્રિકેટ જગત માટે યાદગાર પળ, વર્લ્ડ કપ 2023ની ટ્રોફીનું અંતરિક્ષમાં અનાવરણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.