Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

ગુજરાતના 6 જળાશય હાઈએલર્ટ પર

ત્રણ જળાશય એલર્ટ પર છે જ્યાં 80 થી 90 ટકા પાણીનો સંગ્રહ થઈ ગયો

aaspassdaily by aaspassdaily
2023-06-27 10:37:39
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વાવાઝોડા બાદ ગુજરાતમાં વરસાદનું આગમન થતા જ જળાશયોમાં પાણી જોવા મળ્યું છે. 26 જુન સુધીના લેટેસ્ટ અપડેટ અનુસાર, સરદાર સરોવર સહિત ગુજરાતના 207 જળાશયોમાં 39.91 ટકા પાણીનો સંગ્રહ થઈ ગયો છે. હાલની પરિસ્થિતિ મુજબ, ગુજરાતમાં 10 ડેમો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. 6 જળાશયો હાઈએલર્ટ પર મૂકાયા છે કારણ કે, તેમાં 90 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થઈ ગયો છે. બાકીના ત્રણ જળાશય એલર્ટ પર છે જ્યાં 80 થી 90 ટકા પાણીનો સંગ્રહ થઈ ગયો છે. તો એક જળાશયમાં 70 થી 80 ટકા પાણીનો સંગ્રહ થતા તેમને વોર્નિંગ સિસ્ટમ પર મૂકાયા છે.

Previous Post

સ્પર્મ બદલી નાખનાર ખાનગી હોસ્પિટલને રૂા.1.5 કરોડનો દંડ

Next Post

ન્યૂયોર્કમાં શહેરની શાળાઓમાં પણ દિવાળીની રહેશે રજા

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં ચિંતાજનક વધારો

April 7, 2026
તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
Next Post
ન્યૂયોર્કમાં શહેરની શાળાઓમાં પણ દિવાળીની રહેશે રજા

ન્યૂયોર્કમાં શહેરની શાળાઓમાં પણ દિવાળીની રહેશે રજા

સુરત: પિતરાઈ ભાઈએ બહેનને લગ્નની પીઠી દરમિયાન રહેંસી નાંખી

સુરત: પિતરાઈ ભાઈએ બહેનને લગ્નની પીઠી દરમિયાન રહેંસી નાંખી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.