Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

300થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં સામેલ, અન્ય કેમિકલ ઉદ્યોગ ગૃહોમાં ફફડાટ

aaspassdaily by aaspassdaily
2023-06-27 11:26:18
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વડોદરામાં આવકવેરા વિભાગની ટીમોએ બે મોટા કેમિકલ ગ્રુપ પર દરોડા પાડ્યા છે. ITના 300થી વધુ અધિકારીઓ સર્ચની કામગીરીમાં જોડાયા છે. પ્રકાશ કેમિકલ અને ગોયલ જૂથ પર આવકવેરા વિભાગના દરોડા બાદ અન્ય કેમિકલ ઉદ્યોગ ગૃહોમાં ફફડાટ ફેલાયો છે.
વડોદરામાં કેમિકલ ઉદ્યોગ પર આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી મોટી ટેક્સ ચોરી થતી હોવાની આશંકાએ IT વિભાગે 30થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આવકવેરા વિભાગની ટીમોએ વડોદરામાં ગોયલ ગ્રુપ, પ્રકાશ કેમિકલને ત્યાં તપાસ હાથ ધરી છે.
શિવપ્રકાશ ગોયલ, જયપ્રકાશ ગોયલ, દિલીપ શાહ અને મનીષ શાહના નિવાસ સ્થાન, યુનિટ ઓફિસ સહિતના સ્થળોએ હજુ પણ કાર્યવાહી ચાલી રહી છે. ITના 300થી વધુ અધિકારીઓ સર્ચની કામગીરીમાં જોડાયા છે. આ ઉપરાંત ગોયલ ગ્રુપના કચ્છ કેમિકલ પ્લાન્ટ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, IT વિભાગે 40 કરોડની જ્વેલરી અને રોકડ જપ્ત કરી છે. બંને ગ્રુપ પાસેથી કરોડોની રોકડ, જવેલરી તથા મિલકતોના દસ્તાવેજો મળી આવ્યા છે. પ્રકાશ કેમિકલ અને ગોયલ જૂથની પાનોલી ઈન્ટરના લોકરની તપાસ કરવામાં આવશે. બંને કંપનીના 40 બેંક લોકરની પણ તપાસ કરવમાં આવશે. તપાસના અંતે મોટાપાયે કરચોરી ઝડપાય તેવી શક્યતા છે. પ્રકાશ ગ્રુપની એક કંપની દુબઈમાં પણ છે. દુબઈની કંપની થકી આયાત નિકાસના મોટા પાયે ગોટાળાની આશંકા છે. ટેક્સની મોટી રકમની ચોરી કરવામાં આવતી હોવાની શંકા છે.

Previous Post

152 તાલુકામાં મેઘો અનરાધાર, ઉમરગામમાં સવા 5 ઈંચ

Next Post

Nothing Phone (2) સંબંધિત મોટું અપડેટ, આ દિવસથી ફ્લિપકાર્ટ પર પ્રી-ઓર્ડર થશે શરૂ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં ચિંતાજનક વધારો

April 7, 2026
તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
Next Post
Nothing Phone (2) સંબંધિત મોટું અપડેટ, આ દિવસથી ફ્લિપકાર્ટ પર પ્રી-ઓર્ડર થશે શરૂ

Nothing Phone (2) સંબંધિત મોટું અપડેટ, આ દિવસથી ફ્લિપકાર્ટ પર પ્રી-ઓર્ડર થશે શરૂ

ત્વચા ને ડાઘરહિત અને સુંદર બનાવવા માટે આ રીતે કરો હળદર નો ઉપયોગ

ત્વચા ને ડાઘરહિત અને સુંદર બનાવવા માટે આ રીતે કરો હળદર નો ઉપયોગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.