Wednesday, April 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

ભારતમાં વિશ્વનું બીજું સૌથી મોટું રોડ નેટવર્ક : નીતિન ગડકરી

9 વર્ષમાં રોડ નેટવર્કમાં 59% વૃદ્ધિ: દેશમાં હાલ કુલ 1,45,240 કિ.મી.નું નેશનલ હાઇવે નેટવર્ક: દેશમાં રોજ સરેરાશ 41 કિ.મી. હાઇવે નિર્માણ

aaspassdaily by aaspassdaily
2023-06-28 10:52:54
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાજધાની દિલ્હીમાં ‘મોદી સરકારના 9 વર્ષ’ વિષય પર એક કોન્ફરન્સને સંબોધતા ગડકરીએ એમ પણ કહ્યું કે ભારત કુલ 64 લાખ કિ.મી.નું રોડ નેટવર્ક ધરાવે છે, જે અમેરિકા બાદ વિશ્વમાં બીજું સૌથી મોટું રોડ નેટવર્ક છે. દેશમાં હાલ કુલ 1,45,240 કિ.મી.નું નેશનલ હાઇવે નેટવર્ક છે, જે 2013-14માં 91,287 કિ.મી. હતું. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા છેલ્લા 9 વર્ષ દરમિયાન કરાયેલા વિકાસકાર્યોના ભાગરૂપે ભારતનું રોડ નેટવર્ક 59 ટકા વૃદ્ધિ સાથે વિશ્વનું બીજું સૌથી મોટું રોડ નેટવર્ક બન્યું હોવાનું કેન્દ્રીય રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે જણાવ્યું.
ગડકરીએ ઉમેર્યું હતું કે છેલ્લા 9 વર્ષમાં ભારતે રોડ નેટવર્ક ક્ષેત્રે 7 વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યા છે. ટોલ ચાર્જની આવક પણ 2013-14માં 4,770 કરોડ રૂપિયા હતી, જે વધીને 41,342 કરોડ રૂપિયા સુધી પહોંચી છે. 2030 સુધીમાં ટોલ રેવન્યૂ વધારીને 1.30 લાખ કરોડ રૂપિયાની કરવાનું સરકારનું લક્ષ્‍ય છે. ફાસ્ટેગના ઉપયોગથી ટોલ પ્લાઝાઓ પર વેઇટિંગ ટાઇમ ઘટીને 47 સેકન્ડનો થઇ ગયો છે, જેને હજુ ઘટાડીને 30 સેકન્ડથી નીચે લાવવા સરકાર વિવિધ પગલાં લઇ રહી છે. દેશભરમાં હાઇટેક હાઇવેઝનું નેટવર્ક સતત વિસ્તરી રહ્યું છે. હાઇવે પર અકસ્માતો રોકવા અને બ્લેક સ્પોટ દૂર કરવા રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય સતત કામ કરી રહ્યું છે.
2014માં દેશમાં રોજ સરેરાશ 11.6 કિ.મી. હાઇવે બનતા હતા જ્યારે હવે રોજ સરેરાશ 41 કિ.મી. હાઇવે બની રહ્યા છે. નવા હાઇવેના નિર્માણમાં વૃક્ષછેદન પણ ઓછામાં ઓછું થાય તેવા પ્રયાસ કરવામાં આવે છે. દેશભરમાં હાઇવે નિર્માણમાં 68 હજાર વૃક્ષો ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે જ્યારે 3 કરોડથી વધુ નવા વૃક્ષો વાવવામાં આવ્યા છે.

Previous Post

આ ઓપનરને મળશે નંબર-3ની જવાબદારી, વર્ષો બાદ ટીમ ઈન્ડિયામાં થશે મોટો ફેરફાર

Next Post

જલ, થલ અને નભ ત્રણેય સ્તરેથી રામ મંદિરની સુરક્ષાનો પ્લાન

aaspassdaily

aaspassdaily

Related News

સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
RBIએ રજા રદ કરી, આ શનિવાર-રવિવારે પણ બેંકો ખુલશે
તાજા સમાચાર

રિઝર્વ બેન્ક દ્વારા રેપોરેટમાં કોઈ વધારો નહીં : ૫.૨૫ ટકા યથાવત

April 8, 2026
Next Post
જલ, થલ અને નભ ત્રણેય સ્તરેથી રામ મંદિરની સુરક્ષાનો પ્લાન

જલ, થલ અને નભ ત્રણેય સ્તરેથી રામ મંદિરની સુરક્ષાનો પ્લાન

તેજસ્વી  યાદવ વિરુદ્ધ બદનક્ષીના કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટમાં આજે સુનાવણી

તેજસ્વી યાદવ વિરુદ્ધ બદનક્ષીના કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટમાં આજે સુનાવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.