Saturday, April 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુંબઇમાં ઍલર્ટ, UP-બિહાર-ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

જે સ્થળોએ હજુ ચોમાસું આવ્યું નથી ત્યાં આગામી બે-ત્રણ દિવસમાં તે પહોંચી જશે

aaspassdaily by aaspassdaily
2023-06-29 11:05:20
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસું સક્રિય થયું છે. ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પશ્ચિમ ભારતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે, જે સ્થળોએ હજુ ચોમાસું આવ્યું નથી ત્યાં આગામી બે-ત્રણ દિવસમાં તે પહોંચી જશે. IMD એ ટ્વિટ કર્યું છે કે, મહારાષ્ટ્રમાં આજે અને 30 જૂને ભારે વરસાદ પડી શકે છે. દિલ્હી, યુપી સહિત તમામ રાજ્યોમાં વરસાદની ગતિવિધિઓ જોવા મળી રહી છે.
સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર આજે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ગુજરાતના ભાગો, કોંકણ અને ગોવા અને કોસ્ટલ કર્ણાટકમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. ઉત્તરપૂર્વ ભારત, બિહારના પૂર્વ ભાગો, છત્તીસગઢ, કેરળ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને લક્ષદ્વીપના ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, દક્ષિણ છત્તીસગઢ, તેલંગાણા, મરાઠવાડા, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને રાજસ્થાનના બાકીના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય દિલ્હી-એનસીઆર, રાયલસીમા, તમિલનાડુ અને તટીય આંધ્રપ્રદેશમાં હળવા વરસાદની સંભાવના છે. નોંધનીય છે કે, કેટલાક રાજ્યોમાં વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ વરસાદને કારણે લોકોએ જીવ ગુમાવ્યો હતો.

Previous Post

હવે 3 દિવસમાં થઈ જશે IPOનું લિસ્ટિંગ- સેબીની બેઠકમાં નિર્ણય

Next Post

નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ: અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

રશિયન પ્રમુખે યુક્રેન સામેના યુદ્ધમાં બે દિવસ માટે શસ્ત્રવિરામની કરી જાહેરાત

April 10, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

છત્તીસગઢમાં બે કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં બાળક સહિત છ લોકોના મોત

April 10, 2026
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

નૅશનલ હાઇવે પર આજથી કેશલેસ ટોલ સિસ્ટમ અમલી

April 10, 2026
Next Post
વલસાડમાં ઓરેન્જ એલર્ટ

નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ: અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ઓપરેશન લોટ્સ ફરી સક્રિય

સી.આર.પાટીલ દિલ્હી ! ગુજરાત અને કર્ણાટકમાં નવા પ્રમુખોની થઈ શકે છે નિમણૂક ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.