Monday, July 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home મનોરંજન

રાજકોટનાં લોકમેળાનું નામ: “રસરંગ”, સ્ટોલ્સ-પ્લોટ ફાળવણી માટે અરજીપત્રકનું વિતરણ ૩લી જુલાઈથી શરૂ

aaspassdaily by aaspassdaily
2023-07-01 13:26:00
in મનોરંજન
Share on FacebookShare on Twitter

૧૪મી જુલાઈ સુધી કામકાજના સમય દરમિયાન ફોર્મ ફરી શકાશે સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણીતો રાજકોટનો પરંપરાગત લોકમેળો-૨૦૨૩ તા. ૫મી સપ્ટેમ્બરથી ૯મી સપ્ટેમ્બર દરમિયાન યોજાવા જઈ રહ્યો છે. સુચારૂ આયોજન માટે લોકમેળા સમિતિ દ્વારા મેળાલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ લોકમેળામાં ધંધો-વ્યવસાય કરવા સ્ટોલ્સ કે પ્લોટ મેળવવા માટેના અરજીપત્રકનું વિતરણ ૩ જુલાઈ ૨૦૨૩થી શરૂ થશે. તા.૧૪ જુલાઈ ૨૦૨૩ સુધીમાં કામકાજના સમય દરમિયાન આ અરજીપત્રક ભરીને જમા કરાવી શકાશે. લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને નાયબ કલેક્ટરશ્રી(રાજકોટ-૧)કે.જી.ચૌધરીની યાદીમાં જણાવાયા પ્રમાણે, રાજકોટમાં ઈન્ડિયન બેન્ક, તોરલ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ તથા નાયબ કલેક્ટર કચેરી, પ્રાંત રાજકોટ શહેર-૧, જુની કલેક્ટર કચેરી ખાતેથી સવારે ૧૧ થી બપોરે ૪ વાગ્યા સુધી અરજીપત્રકો મેળવી શકાશે. ભરેલા અરજીપત્રકો નિયત સમય મર્યાદામાં ઈન્ડિયન બેન્ક, તોરલ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન ખાતે સ્વીકારવામાં આવશે. એ પછી ૨૪મી જૂલાઈએ રમકડાં, ખાણી-પીણી, મધ્યમ ચકરડી, નાની ચકરડીના પ્લોટની ફાળવણી ડ્રોથી કરવામાં આવશે. જ્યારે ૨૫મી જૂલાઈએ ખાણીપીણીના મોટા પાંચ પ્લોટ તથા કોર્નરના ૩૨ પ્લોટની ફાળવણી હરરાજીથી કરાશે. ૨૬મી જૂલાઈએ યાંત્રિક શ્રેણીના વિવિધ પ્લોટની હરરાજીથી ફાળવણી તો ૨૭મી જૂલાઈએ આઇસક્રીમના પ્લોટની ફાળવણી તથા ૨૮મી જૂલાઈએ ફૂડ કોર્ટ તેમજ ટી-કોર્નરની ફાળવણી કરાશે. કુલ મળીને ૩૫૫ પ્લોટ-સ્ટોલ્સની ફાળવણી કરવામાં આવશે. અરજી નિયમ ફોર્મમાં જ આપવાની રહેશે. એ સિવાયની અરજી સ્વીકારવામાં આવશે નહીં તેમ લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેક્ટરશ્રી(રાજકોટ-૧)ની યાદીમાં જણાવાયું છે.

Previous Post

Diabetes: ડાયાબિટીસથી પીડિત લોકોના પગમાં વારંવાર થાય છે બળતરા, જાણો કારણ અને ઉપાય

Next Post

આ જાણીતા પંજાબી લોક ગાયકે કરી આત્મહત્યા! રેલવે ટ્રેક પાસે મળી લાશ, પોલીસે તપાસ શરૂ કરી

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

બોક્સ ઓફિસ પર સતત ઘટી રહ્યો છે ‘લીઓ’નો ક્રેઝ, જાણો અત્યાર સુધી ફિલ્મે કરી કેટલી કમાણી?

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

હોલિવૂડની જાણિતી સિંગર સેલેના ગોમેઝે છોડી દીધું સોશિયલ મીડિયા! પોસ્ટ કરી કહી આ વાત

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

થ્રિલર સીરીઝ ‘P.I. Meena’નું શાનદાર ટ્રેલર થયું રિલીઝ, યુઝર્સનો મળ્યો સારો પ્રતિસાદ

October 31, 2023
Next Post
આ જાણીતા પંજાબી લોક ગાયકે કરી આત્મહત્યા! રેલવે ટ્રેક પાસે મળી લાશ, પોલીસે તપાસ શરૂ કરી

આ જાણીતા પંજાબી લોક ગાયકે કરી આત્મહત્યા! રેલવે ટ્રેક પાસે મળી લાશ, પોલીસે તપાસ શરૂ કરી

‘આદિપુરુષ’ પછી આલિયા પર રામાયણના લક્ષ્મણ સુનીલ લાહિરીએ કહ્યું- સીતાના રોલમાં…

'આદિપુરુષ' પછી આલિયા પર રામાયણના લક્ષ્મણ સુનીલ લાહિરીએ કહ્યું- સીતાના રોલમાં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.