Tuesday, April 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકાના ટેક્સાસમાં 10,000 લોકોએ એક સાથે કર્યો ભગવદ્ ગીતાનો પાઠ

એલન ઈસ્ટ સેન્ટર ખાતે સામૂહિક પઠનનો પ્રથમ યજ્ઞ

aaspassdaily by aaspassdaily
2023-07-04 11:21:56
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર અમેરિકાના ટેક્સાસમાં એલન ઈસ્ટ સેન્ટર ખાતે એક અદ્ભુત ઘટના બની છે. ભગવદ ગીતાના સામૂહિક પઠનમાં ભાગ લેવા માટે દસ હજાર લોકો આવ્યા હતા. યોગ સંગીતા ટ્રસ્ટ અમેરિકા અને SGS ગીતા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ વિશાળ ભગવદ ગીતા પારાયણ યજ્ઞ અમેરિકામાં આ પ્રકારનો પ્રથમ યજ્ઞ હતો.
ભારતમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી સોમવારે હરિદ્વારમાં ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. દેશ-વિદેશના લોકો તેમના ગુરુઓની પૂજા કરવા અને ગંગામાં ડૂબકી મારવા માટે અખાડા અને આશ્રમોમાં ઉમટી પડ્યા હતા. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે અષાઢ પૂર્ણિમાનું ખાસ મહત્વ છે કારણ કે આ દિવસે વેદના સર્જક વેદ વ્યાસનો જન્મ થયો હતો.
હર કી પૌડી ખાતે ઘણા ભક્તોએ ગંગામાં સ્નાન કર્યું હતું, જ્યારે મોટી સંખ્યામાં લોકો તેમના ગુરુઓની પૂજા કરવા માટે આશ્રમોમાં એકઠા થયા હતા. આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીએ કહ્યું કે, આપણા શાસ્ત્રો અનુસાર ગુરુનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવે છે અને ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ સૌથી પવિત્ર માનવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાએ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા અને ભક્તિ દર્શાવવાનો દિવસ છે.

Previous Post

મુંબઈ-પૂણેમાં ISIS સંકળાયેલ ટેરર મોડ્યુલનો ઘટસ્ફોટ

Next Post

આ રાજકારણ નથી, જેહાદ છે : ઈમરાન ખાન

aaspassdaily

aaspassdaily

Related News

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

શાંતિ મંત્રણાની નિષ્ફળતા અને ટ્રમ્પની ધમકીના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

April 13, 2026
ટ્રમ્પે દ.આફ્રિકાથી નારાજ થઈને G-20 સમિટનો બહિષ્કાર કર્યો!
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ ખાડીને કોઇપણ ભોગે બંધ થવા નહીં દેવાય : ટ્રમ્પ

April 11, 2026
આંતરરાષ્ટ્રીય

યુએસ સ્પેસ એજન્સી નાસાનું આર્ટેમિસ મિશન સફળતાપૂર્વક પૂર્ણ

April 11, 2026
Next Post
આ રાજકારણ નથી, જેહાદ છે : ઈમરાન ખાન

આ રાજકારણ નથી, જેહાદ છે : ઈમરાન ખાન

દેશમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય

દેશમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.