Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

હું રાજીનામું નથી આપી રહ્યો- એકનાથ શિંદે

અજિત પવાર ડેપ્યુટી સીએમ બન્યા બાદ એવી અટકળો સાથે બજાર ગરમ થઈ ગયું હતું

aaspassdaily by aaspassdaily
2023-07-06 11:23:24
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

છેલ્લા કેટલાંક દિવસોથી મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. અજિત પવાર જૂથ સરકારમાં જોડાયા બાદ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આજે, જ્યારે અજીત અને શરદ જૂથે પોતપોતાના જૂથના નેતાઓની બેઠક બોલાવી હતી, ત્યારે સીએમ શિંદેએ પણ સાંજે તેમના ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવી હતી. આ દરમિયાન એકનાથ શિંદેએ સ્પષ્ટ કહ્યું કે હું રાજીનામું નથી આપી રહ્યો. મને ખબર છે કે આવા સમાચાર કોણ ફેલાવી રહ્યું છે.
વાસ્તવમાં, અજિત પવાર ડેપ્યુટી સીએમ બન્યા બાદ એવી અટકળો સાથે બજાર ગરમ થઈ ગયું હતું કે હવે મુખ્યમંત્રી એકનાથ શિંદે રાજીનામું આપી શકે છે. સીએમ એકનાથ શિંદેએ પોતાના રાજીનામાંની તમામ અટકળોને રદિયો આપતા જણાવ્યું હતું કે મને ખબર છે મારા રાજીનામાંની ખબરો કોણ ફેલાવી રહ્યું છે. સાથે જ તેમણે આશ્વાસન આપ્યું હતું કે તે તમામ 50 ધારાસભ્યોને નિરાશ નહીં કરે જેમણે સંકટ સમયમાં તેમનું સમર્થન કર્યું હતું.

Previous Post

ભારત વિરુદ્ધ કાવતરું! કેનેડા બાદ લંડનમાં ખાલિસ્તાન સમર્થકોની રેલી

Next Post

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂંક

aaspassdaily

aaspassdaily

Related News

સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
RBIએ રજા રદ કરી, આ શનિવાર-રવિવારે પણ બેંકો ખુલશે
તાજા સમાચાર

રિઝર્વ બેન્ક દ્વારા રેપોરેટમાં કોઈ વધારો નહીં : ૫.૨૫ ટકા યથાવત

April 8, 2026
Next Post
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂંક

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂંક

બાંગ્લાદેશી યુવતીને પરણવા જેતપુરનો હિન્દુ યુવક ધર્માંતરના માર્ગે જતા હોબાળો

બાંગ્લાદેશી યુવતીને પરણવા જેતપુરનો હિન્દુ યુવક ધર્માંતરના માર્ગે જતા હોબાળો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.