Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

બાંગ્લાદેશી યુવતીને પરણવા જેતપુરનો હિન્દુ યુવક ધર્માંતરના માર્ગે જતા હોબાળો

મુસ્લિમ યુવતી સાથે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ઓળખાણ થઈ હતી : પાંચ વખત નમાજ પઢવા માંડયો: મામલો પોલીસમાં પહોંચ્યો

aaspassdaily by aaspassdaily
2023-07-06 11:23:42
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ઇન્સ્ટાગ્રામથી બાંગ્લાદેશી યુવતીના સંપર્કમાં આવેલ જેતપૂરનો યુવક તેને પરણવા ધર્મપરિવર્તન માટે તૈયાર થઇ જતા તેના પિતાએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. હિન્દુ સંગઠનોએ યુવકને સમજાવ્યો પરંતુ તે ન માનતા મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો છે.
જેતપુર શહેરના પંચપીપળા રોડ પર રહેતો હિન્દુ બાવાજી યુવક આશિષ ગોસ્વામીને બાંગ્લાદેશની મુસ્લિમ યુવતી સાથે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ઓળખાણ થઈ હતી. બાંગ્લાદેશની મુસ્લિમ યુવતી સાથે આશીષે લગ્ન કરવા અને બાંગ્લાદેશ જવા માટે હિન્દૂ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે તૈયાર થઈ ગયો હોવાના આક્ષેપ તેના પિતાએ કર્યા છે અને યુવક પણ લગ્ન કરવા તૈયાર છે.
આશિષ આખો દિવસ મસ્જિદમાં જ રહેવા લાગ્યો અને ત્યાં તે રોજ પાંચ સમયની નમાજ પઢવા લાગતા બાંગ્લાદેશી મુસ્લિમ યુવતીએ પુત્રનું બ્રેઇન વોશ કર્યુ હોવાથી પુત્ર ધર્મ પરિવર્તન કરવા તૈયાર થઈ ગયો હોવાનો પિતાએ આક્ષેપ કર્યો છે. યુવકે પૂર્ણ મુસ્લિમ બનવા માટે ખતના કરાવવું હોય સરકારી હોસ્પિટલ ઓપરેશન માટે આવ્યાનું અને નામ શેખ મોહમ્મદ અલસમી લખાવ્યાનું યુવક જણાવે છે. આ અંગેની જાણ વિશ્વ હિન્દૂ પરિષદને કરાતા આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા અને આશિષને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેણે ધર્મપરિવર્તનની વાત જ પકડી રાખતા પિતાના વિરોધથી મામલો પોલીસ મથકે પહોચ્યો હતો.

Previous Post

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂંક

Next Post

ટ્વિટરને ટક્કર આપવા મેટાએ લોન્ચ કરી થ્રેડ્સ એપ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં ચિંતાજનક વધારો

April 7, 2026
તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
Next Post
ટ્વિટરને ટક્કર આપવા મેટાએ લોન્ચ કરી થ્રેડ્સ એપ

ટ્વિટરને ટક્કર આપવા મેટાએ લોન્ચ કરી થ્રેડ્સ એપ

ડીસામાં સામૂહિક આપઘાતનો પ્રયાસ

ડીસામાં સામૂહિક આપઘાતનો પ્રયાસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.