Thursday, August 7, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ટમેટામાં બેફામ ભાવ વધારો : ઉત્તરાખંડમાં રૂા.200 થી 250

દેશભરમાં રૂા.150થી 250 સુધીના ભાવ રહેતા જબરો ઉહાપોહ : મરચા, આદુ સહિતની અનેક ચીજોમાં ઉંચા ભાવથી રસોડાનું બજેટ ખોરવાયું

aaspassdaily by aaspassdaily
2023-07-07 12:28:24
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ટમેટા સહિત શાકભાજીના ભાવમાં ધરખમ વધારાના પગલે દેશભરમાં ઉહાપોહ સર્જાયો છે ત્યારે ભાવ વધુને વધુ વધી રહ્યા હોય તેમ ઉત્તરાખંડ જેવા રાજયોમાં ટમેટાનો ભાવ 200 થી 250 રૂપિયાએ પહોંચ્યો છે. હવે બટેટા તથા ડુંગળીના ભાવમાં વધારો થવાની આશંકા વ્યકત થઇ રહી છે. કેન્દ્ર સરકારના સત્તાવાર ટમેટાના ભાવ પણ રૂા.162 થયા છે.
ટમેટાના ઓછા ઉત્પાદન અને અછતની સ્થિતિ વચ્ચે દેશભરમાં ટમેટાના ભાવ મોંઘા થયા છે અને મોટો ઉહાપોહ છે ત્યારે ઉત્તર કાશીમાં ટમેટાના ભાવે અભુતપૂર્વ રેકોર્ડ સર્જયો છે. ઉત્તર કાશીમાં ટમેટા રૂા.200 થી 250ના ભાવે વહેચાતા હોવાનું બહાર આવ્યું છે. શાકભાજી વિક્રેતાએ જણાવ્યું કે ટમેટાની ખેતીને નુકસાની હોવાથી અદભુતપૂર્વ ભાવ વધારો છે. બીજી તરફ કેન્દ્ર સરકાર વિવિધ આવશ્યક ચીજો પર દૈનિક ધોરણે નજર રાખતી જ હોય છે. ગુરૂવારે દેશભરમાં ટમેટાનો સરેરાશ ભાવ પ્રતિ કિલો રૂા.162 નોંધાયો છે. મહાનગરોમાં રૂા. 152 ભાવ હતો.
જાણકારોના કહેવા પ્રમાણે હવે આવતા દિવસોમાં તહેવારોની મોસમ શરૂ થશે અને ત્યારે બટેટાનો વપરાશ વધી જતો હોય છે. થોડા દિવસોથી બટેટાના ભાવ વધવા લાગ્યા છે અને આવતા દિવસોમાં હજુ તેમાં વધારો થશે. આ સિવાય ડુંગળીના ઉત્પાદન વિશે પણ અટકળો વ્યકત થવા લાગી છે અને તેની અસરે તેના ભાવ પણ વધી શકે તેમ હોવાનું જાણકારોએ જણાવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ જોકે એવો દાવો કર્યો કે ડુંગળી બટેટાના ભાવ હજુ સુધી નિયંત્રણમાં છે. પરંતુ શાકભાજી ક્ષેત્રના જાણકારોના મતે આવતા દિવસોમાં ડુંગળી, બટેટા પણ મોંઘા થઇ શકે છે.

Previous Post

ગુજરાત હાઇકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી

Next Post

ભારે વરસાદ તથા હવામાન બગડતા અમરનાથ યાત્રા રોકાઈ

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાન પોતાના દેશમાંથી 13 લાખ અફઘાનિસ્તાનીઓને પરત મોકલશે
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન પોતાના દેશમાંથી 13 લાખ અફઘાનિસ્તાનીઓને પરત મોકલશે

August 7, 2025
ભારત સાથે જે કર્યું તે અન્ય દેશો પર પણ લાગુ કરશે: ટ્રમ્પ
આંતરરાષ્ટ્રીય

ભારત સાથે જે કર્યું તે અન્ય દેશો પર પણ લાગુ કરશે: ટ્રમ્પ

August 7, 2025
રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા ભારત તમામ જરૂરી પગલાં ભરશે
તાજા સમાચાર

રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા ભારત તમામ જરૂરી પગલાં ભરશે

August 7, 2025
Next Post
ભારે વરસાદ તથા હવામાન બગડતા અમરનાથ યાત્રા રોકાઈ

ભારે વરસાદ તથા હવામાન બગડતા અમરનાથ યાત્રા રોકાઈ

આદિવાસી વિસ્તારોમાં વિકાસની નવી યાત્રા શરૂ થશે

આદિવાસી વિસ્તારોમાં વિકાસની નવી યાત્રા શરૂ થશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.