Wednesday, April 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home મનોરંજન

દીપિકાએ પતિ રણવીરસિંહના જન્મ દિવસ પર પોસ્ટ ન મૂકતા ચાહકોએ ચિંતા વ્યક્ત કરી, બીજા દિવસે શેર કર્યો ફોટો

aaspassdaily by aaspassdaily
2023-07-08 12:57:41
in મનોરંજન
Share on FacebookShare on Twitter

રણવીર સિંહના જન્મદિવસના બીજા દિવસે એટલે કે 7 જુલાઈએ દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો હતોરણવીરના જન્મદિવસ પર દીપિકા તરફથી કોઈ પોસ્ટ ન જોઈને યુઝર્સ નારાજ થયા હતા. જેનાથી ફેન્સમાં ફરી બન્નેના અલગ થવાની ચિંતા છે.

બોલિવૂડ એક્ટર રણવીર સિંહે 6 જુલાઈએ પોતાનો 38મો જન્મદિવસ ઉજવ્યો. ચાહકોએ જોયું કે રણવીર સિંહના જન્મદિવસ પર પત્ની દીપિકા પાદુકોણ તરફથી કોઈ પોસ્ટ નથી થઈ. દીપિકાએ ન તો તેના પતિનો કોઈ ફોટો શેર કર્યો અને ન તો સેલિબ્રેશનનો કોઈ વીડિયો જોવા મળ્યો. આવી સ્થિતિમાં કેટલાક ચાહકોએ દીપિકા પાદુકોણને ટ્રોલ પણ કરી હતી પરંતુ દીપિકા પાદુકોણે એક દિવસ પછી એક ફોટો શેર કર્યો છે.

દીપિકાએ તેના જન્મદિવસ પર રણવીર માટે કંઈપણ પોસ્ટ કર્યું ન હતું, જેનાથી તેના ચાહકો ચિંતિત હતા અને કેટલાક અભિનેત્રીથી નારાજ પણ હતા. પોતાની નારાજગી વ્યક્ત કરતા ફેન્સે દીપિકાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. થોડા સમય પહેલા બંનેના અલગ થવાના સમાચાર પણ આવ્યા હતા. જો કે, દીપિકા અને રણવીરના છૂટાછેડાના સમાચારને અત્યારે માત્ર અફવા કહેવામાં આવી રહી છે.

રણવીર સિંહના જન્મદિવસના બીજા દિવસે એટલે કે 7 જુલાઈએ દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો હતો. રણવીરસિંહ દર વખતની જેમ શાનદાર અવતારમાં જોવા મળ્યો હતો. જોકે અભિનેત્રીએ આ અંગે કંઈ લખ્યું નથી.

દીપિકા સોશિયલ મીડિયા, ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ પસંદ અને ફોલો કરવામાં આવતી સેલિબ્રિટીઓમાંની એક છે. તેના 74.6 મિલિયન ફોલોઅર્સ છે. દીપિકા તેની લોકપ્રિયતા અને સ્ટારડમના કારણે હેડલાઇન્સમાં રહે છે.

Previous Post

પાકિસ્તાની અભિનેત્રીને શાહરુખ ખાન પર ટીપ્પણી કરવી ભારે પડી, સોશિયલ મીડિયા પર લોકો ભડક્યા

Next Post

Business: ડૉલરના વર્ચસ્વને પડકાર, હવે બાંગ્લાદેશમાં પણ ચાલશે ભારતનો ‘સિક્કો’!

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

બોક્સ ઓફિસ પર સતત ઘટી રહ્યો છે ‘લીઓ’નો ક્રેઝ, જાણો અત્યાર સુધી ફિલ્મે કરી કેટલી કમાણી?

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

હોલિવૂડની જાણિતી સિંગર સેલેના ગોમેઝે છોડી દીધું સોશિયલ મીડિયા! પોસ્ટ કરી કહી આ વાત

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

થ્રિલર સીરીઝ ‘P.I. Meena’નું શાનદાર ટ્રેલર થયું રિલીઝ, યુઝર્સનો મળ્યો સારો પ્રતિસાદ

October 31, 2023
Next Post
Business: ડૉલરના વર્ચસ્વને પડકાર, હવે બાંગ્લાદેશમાં પણ ચાલશે ભારતનો ‘સિક્કો’!

Business: ડૉલરના વર્ચસ્વને પડકાર, હવે બાંગ્લાદેશમાં પણ ચાલશે ભારતનો 'સિક્કો'!

ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ તેનો સૌથી સસ્તો પ્લાન કરી દીધો બંધ

ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ તેનો સૌથી સસ્તો પ્લાન કરી દીધો બંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.