Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

સોશ્યલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ ફોરવર્ડ કરનાર પણ જવાબદાર : હાઇકોર્ટ

ડિલીટ કરવાથી નુકસાન ઘટતું નથી : પૂર્વ ધારાસભ્ય સામેની ફરિયાદ રદ્દ કરવા ઇન્કાર

aaspassdaily by aaspassdaily
2023-07-19 10:08:12
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મદ્રાસ હાઇકોર્ટે એક મહત્વના ચુકાદામાં સોશ્યલ મીડિયામાં પોસ્ટ કે ક્ધટેન્ટ ફોરવર્ડ કરનાર વ્યકિત પર તે પોસ્ટ કરનાર મુળ વ્યકિત જેટલો જ જવાબદાર છે તેવું જણાવીને એક ક્રિમીનલ ફરિયાદ રદ કરવાનો ઇન્કાર કર્યો હતો. હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એન.આનંદ વ્યંકટેશે તેમના ચુકાદામાં જણાવ્યું હતું
સોશ્યલ મીડિયાના ઉપયોગમાં જવાબદારીપૂર્વક વતવું જરૂરી છે કે મેસેજ, પોસ્ટ કે વિડીયો કે ફોટોગ્રાફ ફોરવર્ડ કરતા પહેલા કોઇની માનહાની કરતું નથી ને તે ચકાસવું પણ જરૂરી છે. 2018માં 19 એપ્રિલે તામિલનાડુના પૂર્વ ધારાસભ્ય એસ.વી.શેખરે કરેલા એક ફોરવર્ડ કરેલી પોસ્ટ સંદર્ભમાં તેમની સામે અપરાધ નોંધાયો હતો. જે માનહાની કરનારો તથા અત્યંત ઘૃણાજનક હતો.
જોકે બાદમાં તેમને પોતાની ભુલનો ખ્યાલ આવતા આ પોસ્ટ ડિલીટ કરી હતી. પરંતુ અદાલતે એ દલીલ માન્ય રાખી ન હતી કે તેમને આ પોસ્ટ ફોરવર્ડ થઇ હતી તેઓ એ તે આગળ વધારી હતી. જસ્ટીસ વ્યંકટેશે જણાવ્યું હતું સોશ્યલ મીડિયા એવું પ્લેટફોર્મ છે કે બેધારી તલવાર જેવું છે જેમાં વ્યકિત, સમાજ કે દેશ વિરૂધ્ધ કોઇપણ પ્રકારની પોસ્ટમાં સંયમ હોવો જરૂરી છે. ઉપરાંત ખુદ વી.શેખર પૂર્વ ધારાસભ્ય છે અને તે સમાજમાં જાણીતા છે અને તેથી તેઓએ વધુ જવાબદારીપૂર્વ વર્તવું જોઇએ.

Previous Post

પોતાની જ જાળમાં ફસાઈ રહી છે સીમા ! સસરાએ બે મહિના પહેલા લખાવી હતી FIR

Next Post

શિમલાની રેસ્ટોરેન્ટમાં વિસ્ફોટ થતા 1 નું મોત 9 ગંભીર

aaspassdaily

aaspassdaily

Related News

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદના ઓઢવ બ્રિજ નીચે 35 વાહનો બળીને ખાક
તાજા સમાચાર

ઇન્દોરમાં રહેણાંકી મકાનમાં વિકરાળ આગ લાગતા સાત લોકોના કરૂણ મોત

March 18, 2026
Next Post
શિમલાની રેસ્ટોરેન્ટમાં વિસ્ફોટ થતા 1 નું મોત 9 ગંભીર

શિમલાની રેસ્ટોરેન્ટમાં વિસ્ફોટ થતા 1 નું મોત 9 ગંભીર

20 જુલાઈથી શરૂ થઈ રહેલા ચોમાસુ સત્ર પહેલા આજે સર્વપક્ષીય બેઠક

20 જુલાઈથી શરૂ થઈ રહેલા ચોમાસુ સત્ર પહેલા આજે સર્વપક્ષીય બેઠક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.