Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

વિપક્ષના ‘INDIA’ નામ વિરુદ્ધ 26 દળોએ નોધાવી પોલીસ ફરિયાદ

કોઈપણ વ્યક્તિ પોતાના અંગત ફાયદા માટે ઈન્ડિયા શબ્દનો ઉપયોગ ન કરી શકે

aaspassdaily by aaspassdaily
2023-07-20 10:16:37
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બેંગલુરૂમાં 26 વિપક્ષી પાર્ટીઓએ ઈન્ડિયન નેશનલ ડેવલોપમેન્ટ ઇન્ક્લૂસિવ એલાયન્સ (ઈન્ડિયા) નું ગઠન કર્યું જેથી વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) ને પડકાર આપી શકાય. વિપક્ષી દળોનો દાવો છે કે તે ગઠબંધન 2024માં યોજાનાર લોકસભા ચૂંટણીમાં ભાજપના આગેવાનીવાળા એનડીએને પરાજય આપશે. પરંતુ ચૂંટણીમાં શું થશે તે તો આવનારો સમય બતાવશે. પરંતુ હવે વિપક્ષી દળોના ગઠબંધનના નામનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે.
દિલ્હીના બારાખંબા રોડ સ્થિત પોલીસ સ્ટેશનમાં 26 પાર્ટીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ પોતાના અંગત ફાયદા માટે ઈન્ડિયા (ઈન્ડિયન નેશનલ ડેવલોપમેન્ટ ઇન્ક્લૂસિવ એલાયન્સ INDIA)શબ્દનો ઉપયોગ ન કરી શકે.
આ ફરિયાદ દિલ્હીમાં રહેતા અવનીશ મિશ્રા નામના વકીલે કરી છે. તેમણે કહ્યું કે, આ પાર્ટીઓએ પોતાના ગઠબંધનનું નામ INDIA રાખ્યું જે એમ્બ્લેમ એક્ટ-2022નું ઉલ્લંઘન છે. અવનીશ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે એમ્બ્લેમ એક્ટની કલમ 3 હેઠળ કોઈ વ્યક્તિ ઈન્ડિયા નામનો ઉપયોગ પોતાના ફાયદા માટે ન કરી શકે. તેનાથી અમારી ભાવનાને ઠેંસ પહોંચી છે.

Previous Post

આંગણવાડીમાં ભ્રષ્ટાચાર: સગર્ભાને અપાતા ફુડ પેકેટનો જથ્થો ઝડપાયો

Next Post

હોઠની કાળાશ દૂર કરી શકે છે આ તેલ, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો

aaspassdaily

aaspassdaily

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
વરસાદે હિમાચલ પ્રદેશમાં ભારે તારાજી સર્જી, 37 લોકોના મોત,
તાજા સમાચાર

વરસાદે હિમાચલ પ્રદેશમાં ભારે તારાજી સર્જી, 37 લોકોના મોત,

July 4, 2025
Next Post
હોઠની કાળાશ દૂર કરી શકે છે આ તેલ, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો

હોઠની કાળાશ દૂર કરી શકે છે આ તેલ, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો

જમીન પર સૂવાથી શરીરનું તાપમાન થઈ શકે છે સામાન્ય, જાણો અન્ય ફાયદા

જમીન પર સૂવાથી શરીરનું તાપમાન થઈ શકે છે સામાન્ય, જાણો અન્ય ફાયદા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.