Tuesday, March 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ગ્રીસના જંગલમાં દાવાનળ ફાટયો, 35 વર્ગ કિ.મી. જંગલ બળીને ખાખ

આગની ઝપટમાં અનેક ઘરો પણ બળી ગયા

aaspassdaily by aaspassdaily
2023-07-22 10:18:23
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

યૂરોપમાં અત્યારે ભીષણ ગરમી અને ગરમ હવા ફૂંકાઈ રહી છે. જેના કારણે ગ્રીસના જંગલોમાં આગ લાગવાની ઘટના બની છે. આ આગના કારણે 35 વર્ગ કિલોમીટરનું જંગલ બળીને ખાખ થયું છે. આગ લાગવાની ઘટના સામે આવ્યા બાદ અનેક લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુધવારે રાત્રે આગ કાબૂમાં આવી હતી, પરંતુ ગુરુવારે ભારે પવન ફૂંકાવાથી ફરી લાગ લાગી હતી.
આગ લાગવાની ઘટના અંગે ગ્રીસના ફાયર વિભાગના પ્રવક્તા યિઆનિસ આર્ટોપોઈસે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગત 24 કલાકમાં ગ્રીસના જંગલોમાં 62 સ્થળે આગ લાગવાની ઘટના બની છે. ગ્રીસના પશ્ચિમી અટ્ટિકા વિસ્તારમાં આગના કારણે લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જે બાદ તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અમુક લોકો પોતાનું ઘર છોડવા માટે તૈયાર થતા થતી. જંગલોમાં આગ લાગવાની ઘટનાને લઈ ગ્રીસના પ્રશાસન પર સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર 72 વર્ષીય ક્રિસોલા રીનેરીએ દાવો કર્યો કે, તેમના અમુક સંબંધીઓ તેમનું ઘર બચાવવા આવ્યા હતા, પરંતુ પ્રશાસનના બેજવાબદાર અધિકારીઓએ પાણીની સપ્લાઈ બંધ કરી દીધી હતી. જેના કારણે અમે અમારૂં ઘર બચાવી શક્યા નથી. જંગલમાં આગ લાગવવાના કારણે સ્થાનિક લોકોને ભારે નુકસાન થયું છે. આગ લાગવાની આ ઘટનાને લઈ ગ્રીસ અને રોડ્સ આઈલેન્ડમાં ઈમરજન્સી લાગૂ કરવામાં આવી છે.

Previous Post

તથ્ય પટેલના ડ્રગ્સ અંગેનો રિપોર્ટ આવવાનો હજૂ બાકી

Next Post

ભાજપ એનડીએના સાંસદો સાથે વડાપ્રધાનનો સીધો સંવાદ

aaspassdaily

aaspassdaily

Related News

અમેરિકામાં પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર પર પ્રતિબંધોની માંગ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે શિયા મુસલમાનો અંગે કરેલી ટીપ્પણીથી વિવાદ

March 24, 2026
આંતરરાષ્ટ્રીય

મધ્ય પૂર્વમાં શાંતિ માટે ભારત સહિતના દેશોની કવાયત

March 24, 2026
આંતરરાષ્ટ્રીય

કોલંબિયામાં સૈનિકોને લઈ જતું વિમાન ક્રેશ : ૬૬ ના મોત

March 24, 2026
Next Post
ભાજપ એનડીએના સાંસદો સાથે વડાપ્રધાનનો સીધો સંવાદ

ભાજપ એનડીએના સાંસદો સાથે વડાપ્રધાનનો સીધો સંવાદ

મેં તેને કાર ધીમે ચલાવવાનું જણાવ્યું, પણ તે સ્પીડ વધારતો ગયો

મેં તેને કાર ધીમે ચલાવવાનું જણાવ્યું, પણ તે સ્પીડ વધારતો ગયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.