Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

રાજકોટ, દ્વારકા, ભાવનગર અને વલસાડમાં રેડ એલર્ટ : ભારેથી અતિભારે વરસાદની આગાહી

26થી 27 જુલાઈમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે

aaspassdaily by aaspassdaily
2023-07-24 11:05:04
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, સુરત, નવસારી અને વલસાડ સાથે જ પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર, બોટાદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે રવિવારે જણાવ્યુ હતું કે આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે રહેશે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં મેઘતાંડવ યથાવત રહેશે. આહવા, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં 12 ઇંચ કરતાં વધુ વરસાદ પડી શકે છે. નવસારી અને સુરતમાં 6થી 8 ઇંચ, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 4 ઇંચથી વધુ વરસાદ પાડવાની આગાહી છે. કચ્છ અને પંચમહાલના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે. 24મી જુલાઈથી ગુજરાતમાં વાતાવરણ હળવું થવાનું અનુમાન છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, 27, 28 ,29 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ થશે. સૌરાષ્ટ્ર,કચ્છ,ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. બનાસકાંઠા, અમદાવાદ,વડોદરાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. વડોદરાથી અમદાવાદ વચ્ચેના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.26થી 27 જુલાઈમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે.ભારેથી અતિ ભારે વરસાદના કારણે હવે વરસાદ વિરામ લે તેની રાહ જોઈ રહ્યા છે. જોકે, 24 તારીખથી વરસાદનું જોર ઘટવાનું શક્યતા છે. પરંતુ ફરી 26થી 27 જુલાઈમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને તેના કારણે 27થી 3 ઓગસ્ટ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે વરસાદી વહન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ લાવી શકે છે.

Previous Post

વારાણસીમાં જ્ઞાનવાપી કેમ્પસનો સર્વે ચાલુ

Next Post

પોતાના જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય ગીતા જૈને મ્યુનિસિપલ ટોયલેટ સાફ કર્યું, આખા મતવિસ્તારમાં તમામ સાર્વજનિક શૌચાલયને સ્વચ્છ રાખવાનો નિર્ધાર કર્યો.

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં ચિંતાજનક વધારો

April 7, 2026
તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
Next Post
પોતાના જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય ગીતા જૈને મ્યુનિસિપલ ટોયલેટ સાફ કર્યું, આખા મતવિસ્તારમાં તમામ સાર્વજનિક શૌચાલયને સ્વચ્છ રાખવાનો નિર્ધાર કર્યો.

પોતાના જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય ગીતા જૈને મ્યુનિસિપલ ટોયલેટ સાફ કર્યું, આખા મતવિસ્તારમાં તમામ સાર્વજનિક શૌચાલયને સ્વચ્છ રાખવાનો નિર્ધાર કર્યો.

થોરબંગની શાળામાં કેટલાક લોકોએ આગ લગાવી: 36 કલાકથી ગોળીબાર ચાલુ

થોરબંગની શાળામાં કેટલાક લોકોએ આગ લગાવી: 36 કલાકથી ગોળીબાર ચાલુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.