Wednesday, April 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

પહેલી ઓગસ્ટથી આયુષ્યમાન તમારા દ્વારે 3.0 માટે સઘન અભિયાન

આયુષ્યમાન સભા, આયુષ્યમાન મેળો અને આયુષ્યમાન ગ્રામ જેવી પ્રવૃત્તિઓની કેન્દ્ર સરકારની તૈયારી

aaspassdaily by aaspassdaily
2023-07-24 11:04:30
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રત્યેક લાભાર્થી સુધી રાજ્ય સંચાલિત સ્વાસ્થ્ય યોજનાઓની સર્વોત્તમ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા આયુષ્યમાન ભવઃ કાર્યક્રમ શરૂં કરવાની યોજના બનાવી રહ્યું છે. જેમાં આયુષ્યમાન તમારા દ્વારે 3.0, આયુષ્યમાન સભા, આયુષ્યમાન મેળો અને આયુષ્યમાન ગ્રામ જેવી કેટલીક પ્રવૃત્તિઓની યોજના બનાવી છે. આ યોજના હેઠળ 100 ટકા લાભ પહોંચાડવામાં આવે તે માટે પહેલી ઓગસ્ટથી આયુષ્યમાન તમારા દ્વારે 3.0 માટે સઘન અભિયાન શરૂ કરાશે.
આયુષ્યમાન સભા કેન્દ્ર તથા રાજ્ય સરકારોની તમામ સ્વાસ્થ્ય યોજનાઓનો લાભ લક્ષિત લાભાર્થીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે ગ્રામ સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને પોષણ સમિતિના નેતૃત્વમાં એક ગ્રામસ્તરે અભિયાન શરૂ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત વડાપ્રધાન જન આરોગ્ય યોજના, સ્વાસ્થ્ય વીમા યોજના કાર્ડના મહત્ત્વ અને તેનું વિતરણ તથા આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય ખાતા નંબર તૈયાર કરવા જાગૃતિ આવશે.
અધિકારીએ જણાવ્યું હતું કે ગ્રામ સભાઓ પ્રજનન અને બાળ સ્વાસ્થ્યના મુદ્દાઓ, વેક્સિનેશન, પોષણ અને એનિમિયા અંગે જાગરુકતા પેદા કરવામં મદદ કરશે. આ ઉપરાંત સામાજિક એકાઉન્ટેબિલિટીને વેગ આપશે. દરેક ગામમાં વડાપ્રધાન જન આરોગ્ય યોજના કાર્ડ વિતરીત કરવામાં આવશે અને જે તે ક્ષેત્રની હોસ્પિટલોની જાણકારી આપવામાં આવશે.
અહેવાલો અનુસાર જાહેર અને ખાનગી એમ બન્ને ક્ષેત્રમાં 705 મેડિકલ કોલેજો છે. તેથી પ્રત્યેક મેડિકલ કોલેજ દર વર્ષે લગભગ 50 ચિકિત્સા શિબિરનું આયોજન કરી શકે છે અને ઓચામાં ઓછા 300-400 ઓપીડી ઉપચારનું લક્ષ્‍ય રાખી શકે છે. તમામ મેડિકલ કોલેજ મળીને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રો પર વ્યક્તિ દીઠ કેમો મોડમાં ઓછામાં ઓછા 1.25-1.50 કરોડ દર્દીઓનો ઇલાજ કરવામાં સક્ષમ થઇ શકે છીએ.

Previous Post

ભારતની અંજુ પણ ફેસબુક ફ્રેન્ડ માટે સરહદ પાર કરી પાકિસ્તાન પહોંચી!

Next Post

પૂરના જોખમને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકાર હાઈ એલર્ટ પર

aaspassdaily

aaspassdaily

Related News

સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
RBIએ રજા રદ કરી, આ શનિવાર-રવિવારે પણ બેંકો ખુલશે
તાજા સમાચાર

રિઝર્વ બેન્ક દ્વારા રેપોરેટમાં કોઈ વધારો નહીં : ૫.૨૫ ટકા યથાવત

April 8, 2026
Next Post
પૂરના જોખમને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકાર હાઈ એલર્ટ પર

પૂરના જોખમને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકાર હાઈ એલર્ટ પર

નશામાં ધૂત નબીરાએ બાંકડામાં Ciaz કાર ઘૂસાડી દેતા લોકોના જીવ અદ્ધર

નશામાં ધૂત નબીરાએ બાંકડામાં Ciaz કાર ઘૂસાડી દેતા લોકોના જીવ અદ્ધર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.