Sunday, April 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારતીય મૂળના સાંસદ દ્વારા અમેરિકી સંસદમાં એચ-વન-બી વિઝા કોટા ડબલ કરવા બિલ રજૂ

હાલ એચ-વન-બી વિઝાનો કોટા વાર્ષિક 65000 છે તે 1,30,000 કરવા સાંસદનો પ્રસ્તાવ

aaspassdaily by aaspassdaily
2023-07-24 12:46:42
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વોશિંગ્ટન
ભારતીય મૂળના અમેરિકી સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ એચ.વન.બી વિઝાનો વાર્ષિક કોટા બે ગણો કરવાનું બિલ રજૂ કર્યું છે. તેમને પ્રસ્તાવ મુકયો છે કે, એચ.વન.બી વિઝાનો વાર્ષિક કોટા 65000માંથી 130000 કરવામાં આવે.
અમેરિકામાં દર વર્ષે 85 હજાર વિદેશી લોકોને નોકરી પર રાખવામાં આવે છે, જયારે અમેરિકી કોલેજ અને યુનિવર્સિટીઓમાં ભણતા 20 હજાર છાત્રોને આ વિઝા પર કામ આપવામાં આવે છે. આ પહેલા અમેરિકાની 2100થી વધુ નાની-મોટી આઈટી કંપનીઓના એક સંઘ ‘આઈટી સર્વે’એ અમેરિકી સાંસદોને એચ.વન.બી કોટાને હાલના 65 હજારથી ડબલ કરવાનો આગ્રહ કર્યો છે. આ સંઘમાં સામેલ મોટાભાગની કંપનીઓનો માલિકી હકક ભારતીય અમેરિકનો પાસે છે. ‘આઈટી સર્વે’નું કહેવું છે કે, દેશમાં કુશળ (સ્કીલ્ડ) વર્કફોર્સની ભારે કમી છે. તેના માટે એચ.વન.બી વિઝાનો કોટા વધારવાની જરૂર છે. ‘આઈટી સર્વે’એ એચ.વન.બી વિઝાના કોટાને 65 હજારથી વધારીને 1,30,000 વાર્ષિક કરવા ઉપરાંત અનેક ક્ષેત્રોમાં રોકાણ વધારવાની પણ માંગ કરી છે, જેથી દેશમાં જ વધુ કુશળ શ્રમબળ તૈયાર કરી શકાય.

Previous Post

મણીપુરની હિંસાથી અમેરિકા ચિંતીત: આંતરિક મામલામાં દખલગીરી, વિદેશ મંત્રાલય ચોંકયું બાઈડન તંત્રએ ભારતને ‘શાંતિપૂર્ણ’ સમાધાનની સલાહ આપી

Next Post

ટ્વિટરની ચકલી ઉડી ગઈ, એલન મસ્કએ કંપનીને આપ્યું નવું નામ, જાણો શું છે આ સમગ્ર મામલો

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

અમેરિકા – ઈઝરાયેલ સાથેના યુદ્ધ દરમિયાન ઈરાનમાં ૬૦૦થી વધુ શાળાઓ તબાહ

April 4, 2026
આતંકવાદના એપિસેન્ટર હવે સુરક્ષિત નથી, રાજનાથસિંહ
આંતરરાષ્ટ્રીય

ભારતના રક્ષામંત્રીના નિવેદનથી પાકિસ્તાનમાં ગભરાટ

April 4, 2026
ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે?
આંતરરાષ્ટ્રીય

ઈરાને યુએસના બે ફાઈટર વિમાનો તોડી પાડ્યા : એક પાયલટ ગુમ

April 4, 2026
Next Post
ટ્વિટરની ચકલી ઉડી ગઈ, એલન મસ્કએ કંપનીને આપ્યું નવું નામ, જાણો શું છે આ સમગ્ર મામલો

ટ્વિટરની ચકલી ઉડી ગઈ, એલન મસ્કએ કંપનીને આપ્યું નવું નામ, જાણો શું છે આ સમગ્ર મામલો

વરસાદમાં આ ઇન્ફેક્શનને કારણે જાંઘ અને પગમાં થાય છે ફોલ્લીઓ, જાણો આનાથી બચવા શું કરવું

વરસાદમાં આ ઇન્ફેક્શનને કારણે જાંઘ અને પગમાં થાય છે ફોલ્લીઓ, જાણો આનાથી બચવા શું કરવું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.