Saturday, June 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

મણીપુરની હિંસાથી અમેરિકા ચિંતીત: આંતરિક મામલામાં દખલગીરી, વિદેશ મંત્રાલય ચોંકયું બાઈડન તંત્રએ ભારતને ‘શાંતિપૂર્ણ’ સમાધાનની સલાહ આપી

aaspassdaily by aaspassdaily
2023-07-24 12:46:35
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી
દેશના ઉતરપુર્વના નાનકડા રાજય મણીપુરમાં સર્જાયેલી વંશિય હિંસક અથડામણ તથા હવે પાડોશી મિઝોરામમાં પણ તેના પડઘા પડતા સ્થિતિમાં તનાવ વધ્યો છે તે સમયે અમેરિકાએ મણીપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને તેની પરેડ કરાવવા તથા બાદમાં ગેંગરેપની ઘટના પર પ્રતિભાવ આપતા આ પ્રકારની ઘટનાઓ તથા તેના વાયરલ થતા વિડીયો પર ચિંતા વ્યક્ત કરી હતી.
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવકતા મારફત એક નિવેદન જાહેર કરીને મણીપુરની ઘટનાને અત્યંત ક્રુર તથા ભયાનક ગણાવી હતી અને કહ્યું કે પીડિતો પ્રત્યે અમેરિકાની સહાનુભૂતિ છે. અમેરિકા મણીપુરમાં શાંતિપૂર્ણ અને તમામને સાથે રાખીને સમાધાનની સ્થિતિ બનાવાય તેની તરફેણમાં છે તથા તમામ સમુદાયની તેમના ઘરોની, તેમના ધાર્મિક-પૂજા સ્થળોની સુરક્ષાની પણ માંગ કરતા અમેરિકાએ મણીપુરમાં માનવીય જરૂરિયાતો જળવાય તે જોવા પણ ભારતને સલાહ આપી હતી. હાલમાંજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ મણીપુરની ઘટના પર ખૂબજ આક્રોશ વ્યક્ત કર્યો હતો તથા દોષિતોને છોડશે નહી તેની પણ ખાતરી આપી હતી.

Previous Post

ચોમાસાની અડધી સીઝનમાં જ સૌરાષ્ટ્રમાં 100 ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં 103 તથા કચ્છમાં 130 ટકા વરસાદ વરસી ગયો; હજૂ ચોમાસાના બે મહિના બાકી

Next Post

ભારતીય મૂળના સાંસદ દ્વારા અમેરિકી સંસદમાં એચ-વન-બી વિઝા કોટા ડબલ કરવા બિલ રજૂ

aaspassdaily

aaspassdaily

Related News

અમેરિકા ભારત સામે નૈતિકતાનો દેખાવ કરવાનું હવે બંધ કરે: વિદેશમંત્રી.જયશંકર  ભારતે હંમેશાં કોઈ પણ વૈચારિક કે રાજકીય દબાણમાં આવ્યા વગર માત્ર પોતાના દેશના હિતોને જ પ્રાથમિકતા આપી છે
તાજા સમાચાર

અમેરિકા ભારત સામે નૈતિકતાનો દેખાવ કરવાનું હવે બંધ કરે: વિદેશમંત્રી.જયશંકર ભારતે હંમેશાં કોઈ પણ વૈચારિક કે રાજકીય દબાણમાં આવ્યા વગર માત્ર પોતાના દેશના હિતોને જ પ્રાથમિકતા આપી છે

June 12, 2026
તાજા સમાચાર

ન્યૂઝક્લિક કેસમાં દિલ્હી હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો પ્રબીર પુરકાયસ્થને રાહત, ED અને EOW ની FIR રદ તપાસ એજન્સીઓએ સત્તાનો દુરુપયોગ કર્યો અને સ્વતંત્ર મીડિયાને નિશાન બનાવ્યું: હાઈકોર્ટની આકરી ટિપ્પણી

June 12, 2026
તાજા સમાચાર

હવે ગ્રાહકોને 1 દિવસમાં ૨૦૦ લીટર ડીઝલ જ મળી શકશે ઇંધણની સંગ્રહખોરી રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: રિટેલ પંપ પર ડીઝલ વેચાણની મર્યાદા નક્કી કરાઈ

June 12, 2026
Next Post
ભારતીય મૂળના સાંસદ દ્વારા અમેરિકી સંસદમાં એચ-વન-બી વિઝા કોટા ડબલ કરવા બિલ રજૂ

ભારતીય મૂળના સાંસદ દ્વારા અમેરિકી સંસદમાં એચ-વન-બી વિઝા કોટા ડબલ કરવા બિલ રજૂ

ટ્વિટરની ચકલી ઉડી ગઈ, એલન મસ્કએ કંપનીને આપ્યું નવું નામ, જાણો શું છે આ સમગ્ર મામલો

ટ્વિટરની ચકલી ઉડી ગઈ, એલન મસ્કએ કંપનીને આપ્યું નવું નામ, જાણો શું છે આ સમગ્ર મામલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.