ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં નવ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા બાદ રાજ્યમાં એક માસ સુધી ઓવર સ્પીડ સહિતનાં ટ્રાફિક નિયમ અંગે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવાની કાર્યવાહી કરી છે. ત્યારે પોલીસ દ્વારા સ્ટંટ કરતા લોકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરશે. ત્યારે રાજ્ય પોલીસ વડાએ સ્પેશિયલ ડ્રાઈવનાં આદેશ આપ્યા છે.