Friday, March 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તમામ CBSE શાળાઓમાં એક સમાન અભ્યાસક્રમ: મોદી

પીએમશ્રી સ્કુલો સ્થાપવા ભંડોળનો પ્રથમ હપ્તો રિલીઝ કર્યો: 12 ભારતીય ભાષાઓમાં 100 પુસ્તકોનું પણ વિમોચન

aaspassdaily by aaspassdaily
2023-07-31 11:07:29
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

નવી શિક્ષા નીતિ હેઠળ રાષ્ટ્રીય અભ્યાસક્રમનું ફ્રેમવર્ક તૈયાર થઈ ગયું છે અને ટુંક સમયમાં જ તેને લાગુ કરવામાં આવશે અને દેશની તમામ સીબીએસઈ સંચાલીત સ્કુલોમાં એક જ સમાન અભ્યાસક્રમ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષા નીતિની ત્રીજી વર્ષગાંઠના અવસરે દિલ્હીના પ્રગતિ મેદાનમાં નવનિર્મિત ભારત મંડપમમાં અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદઘાટન કર્યુ હતું.
પીએમશ્રી યોજના હેઠળ નાણાકીય સહાયનો પ્રથમ હપ્તો પણ જાહેર કર્યો હતો. આ યોજના હેઠળ દેશની 14500થી વધુ શાળાઓને પ્રધાનમંત્રીશ્રી સ્કુલ હેઠળ નાણાકીય સહાય આપવામાં આવે છે. વડાપ્રધાને આ ઉપરાંત 12 ભારતીય ભાષામાં 100 પુસ્તકોનું પણ વિમોચન કર્યુ હતું. શ્રી મોદીએ જણાવ્યું હતું કે યુવાઓની પાસે સ્થાનિક ભાષામાં અભ્યાસક્રમથી એક આત્મવિશ્વાસ વધશે અને તેની પ્રતિભા સામે આવશે.
બે દિવસના આ સમારોહમાં દેશભરમાંથી શિક્ષણક્ષેત્રના નિષ્ણાંતો નીતિ નિર્માતાઓ તથા શિક્ષણ કૌશલ્ય સાથે જોડાયેલા તમામ ઉપસ્થિત છે. શ્રી મોદીએ આ સમયે વિદ્યાર્થીઓ સાથે પણ સીધો સંવાદ કર્યો હતો અને અભ્યાસમાં તેમની કુશળતાઓ તથા મુશ્કેલીઓ અંગે પણ માહિતી મેળવી હતી. મોદીએ કહ્યું કે, કાશીના રૂદ્રાક્ષથી આ મંડપમ એ આધુનિક ભારતનું પ્રતિબિંબ છે. શિક્ષણ એ એક એવુ હથિયાર છે કે જેનાથી રાષ્ટ્રનું ભાવિ બદલી શકાય છે અને દેશને આગળ વધવા માટે જે શક્તિની જરૂર છે તે શિક્ષણ પુરુ પાડે છે. આજે વડાપ્રધાનનું આ સંબોધન દેશભરમાં શાળાઓમાં પ્રસારીત કરવામાં આવ્યું હતું.

Previous Post

ભાજપની કેન્દ્રીય પદાધિકારીઓની નવી ટીમ જાહેર

Next Post

જયપુર એક્સપ્રેસમાં ટ્રેનમાં ફાયરિંગ: RPFના ASI સહિત 4 ના મોત

aaspassdaily

aaspassdaily

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોખરે

March 26, 2026
મકરસંક્રાતિ આસપાસ માવઠાની આગાહી
તાજા સમાચાર

ગુજરાત સહિત દેશના વાતાવરણમાં આવશે પલટો

March 26, 2026
તાજા સમાચાર

ખાડી યુદ્ધના કારણે અનેક દેશોમાં કટોકટીભરી સ્થિતિ

March 26, 2026
Next Post
જયપુર એક્સપ્રેસમાં ટ્રેનમાં ફાયરિંગ: RPFના ASI સહિત 4 ના મોત

જયપુર એક્સપ્રેસમાં ટ્રેનમાં ફાયરિંગ: RPFના ASI સહિત 4 ના મોત

રિલ્સ બનાવવી ખોટું નથી પણ સેફ્ટીનું ધ્યાન રાખવું જરૂરી- હર્ષ સંઘવી

રિલ્સ બનાવવી ખોટું નથી પણ સેફ્ટીનું ધ્યાન રાખવું જરૂરી- હર્ષ સંઘવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.