Sunday, March 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

દુનિયાના સૌથી શાંત દેશડેનમાર્કમાં કુરાન સળગાવવામાં આવ્યું

ઈસ્લામિક દેશોએ નારાજગી વ્યક્ત કરી

aaspassdaily by aaspassdaily
2023-07-31 11:24:25
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આઈસલેન્ડ બાદ ડેનમાર્કને દુનિયાનો સૌથી શાંત દેશ માનવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી અહીં જે થઇ રહ્યું છે તે તેની ઓળખથી વિપરિત છે. યુરોપમાં ઈસ્લામ ધર્મને લઇને નફરત સતત વધતી જવા મળી રહી છે. ક્યાક ઈસ્લામની પવિત્ર પુસ્તક કુરાનને સળગાવવામાં આવી રહ્યું છે તો ક્યાક મુસ્લિમ દેશોમાંથી આવેલા શરણાર્થીઓને દેશથી નિકાળવાની માંગ થઇ રહી છે.
મંગળવારે ડેનમાર્કના કોપનહેગનમાં ઈસ્લામિક વિરોધીઓના એક જૂથે ઇજિપ્ત અને તુર્કીના દૂતાવાસોની સામે કુરાનની નકલ સળગાવી હતી, તે પહેલા સ્વીડનમાં ઇદના અવસર પર એક મસ્જિદની સામે તેને સળગાવી દેવામાં આવી હતી. વળી, કુરાન સળગાવવાના વિરોધમાં ઇરાકમાં વિરોધીઓએ બગદાદમાં સ્વીડિશ દૂતાવાસમાં તોડફોડ કરી અને આગ લગાવી હતી. સાઉદી અરેબિયા અને ઈરાકે સ્વીડન અને ડેનમાર્ક બંનેમાં કુરાનની અપમાનને સંબોધવા માટે સોમવારે જેદ્દાહમાં ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ની બેઠક બોલાવી છે.

Previous Post

સીમા-સચિન પોતાનું ઘર છોડીને બીજાના ઘરે રહેવા મજબૂર

Next Post

સંસદમાં ટકકર વધવાના સંકેત : સરકાર-વિપક્ષો વચ્ચેના જંગમાં હવે આ સપ્તાહ નિર્ણાયક

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
ન માન્યા નેતન્યાહુ : ઈરાન પર મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ઈરાનનો સાઉદી અરેબિયા સ્થિત અમેરિકન સૈન્ય થાણા ઉપર હુમલો

March 28, 2026
ટ્રમ્પે દ.આફ્રિકાથી નારાજ થઈને G-20 સમિટનો બહિષ્કાર કર્યો!
આંતરરાષ્ટ્રીય

ઈરાન, વેનેઝુએલા બાદ હવે ક્યુબાનો વારો : ટ્રમ્પ

March 28, 2026
Next Post
સંસદમાં ટકકર વધવાના સંકેત : સરકાર-વિપક્ષો વચ્ચેના જંગમાં હવે આ સપ્તાહ નિર્ણાયક

સંસદમાં ટકકર વધવાના સંકેત : સરકાર-વિપક્ષો વચ્ચેના જંગમાં હવે આ સપ્તાહ નિર્ણાયક

2030 માં  ગુજરાતની માથાદીઠ આવક 6000 ડોલરે પહોંચશે

2030 માં ગુજરાતની માથાદીઠ આવક 6000 ડોલરે પહોંચશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.