• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 4, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

2030 માં ગુજરાતની માથાદીઠ આવક 6000 ડોલરે પહોંચશે

ભારતની માથાદીઠ આવક 70 ટકા વધીને 4000 ડોલર સુધી પહોંચી જશે

aaspassdaily by aaspassdaily
2023-07-31 12:23:22
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વિશ્વમાં સૌથી ઝડપી આર્થિક વિકાસદર ધરાવતા ભારતનું અર્થતંત્ર આવતા ચાર વર્ષમાં ટોપ-3 માં આવી જવાની સાથોસાથ ભારતીયોની માથાદીઠ આવકમાં પણ મોટો વધારો થવાનો અહેવાલ જાહેર થયો છે. 2030 સુધીમાં ભારતીયોની માથાદીઠ આવક 70 ટકા વધીને 4000 ડોલર સુધી પહોંચી જશે. ભારતની જીડીપીને પણ મોટી મદદ મળશે જે 6 ટ્રીલીયન ડોલરને આંબી જશે.
ભારતની માથાદીઠ આવકમાં છેલ્લા 20 વર્ષમાં ઝડપી વૃદ્ધિ થઈ છે. 2001માં તે 460 અમેરીકી ડોલર હતી. 2011 માં વધીને 1413 ડોલર તથા 2021 માં 2150 ડોલર થઈ હતી. સ્ટાર્ન્ડડ ચાર્ટર્ડ બેંકનાં રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે ભારતની નિકાસ અર્થ વ્યવસ્થાને ગતિ આપવામાં મોટો ભાગ ભજવશે. 2030 સુધીમાં ભારતની નિકાસ 201 ટ્રીલીયન ડોલરે પહોંચી શકે છે જે 2022-23 માં 1.2 ટ્રીલીયન ડોલરની હતી આ વખતે ભારતનું અર્થતંત્ર 3.5 ટ્રીલીયન ડોલરનું હતું. રીપોર્ટમાં એવો અંદાજ મુકાયો છે કે ભારતની નોમીનલ જીડીપી 10 ટકાના દરે વધશે આ દરમ્યાન ઘરેલુ ડીમાંડ ઝડપથી વધશે.ઘરેલુ જીડીપીનો હિસ્સો 2022-23 માં 2.1 અબજ ડોલર હતો. તે 2030 માં વધીને 3.4 ટ્રીલયન ડોલર થઈ શકે છે.
રીપોર્ટમાં એમ કહેવાયુ છે કે 2030 સુધીમાં , ગુજરાત, તેલંગાણા, દિલ્હી, કર્ણાટક, હરીયાણા તથા આંધ્રપ્રદેશથી જ 20 ટકા જીડીપી આવશે અને આ રાજયોમાં માથાદીઠ આવક 6000 ડોલરની હશે. ઉતરપ્રદેશ તથા બિહારમાં દેશની 25 ટકા વસ્તીનો વસવાટ છે જયાં માથાદીઠ આવક 2000 ડોલર થશે.

Previous Post

સંસદમાં ટકકર વધવાના સંકેત : સરકાર-વિપક્ષો વચ્ચેના જંગમાં હવે આ સપ્તાહ નિર્ણાયક

Next Post

મણિપુર વીડિયો કેસ: પીડિત મહિલાઓ સુપ્રીમ કોર્ટ પહોંચી

aaspassdaily

aaspassdaily

Related News

એશિયન ગેમ્સ: આર્ચરીમાં કુમકુમ મોહોદે જીત્યો ગોલ્ડ
આંતરરાષ્ટ્રીય

એશિયન ગેમ્સ: આર્ચરીમાં કુમકુમ મોહોદે જીત્યો ગોલ્ડ

October 3, 2026
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા

October 3, 2026
ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી
તાજા સમાચાર

દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 65 કિમીની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી

October 3, 2026
Next Post
મણિપુર વીડિયો કેસ: પીડિત મહિલાઓ સુપ્રીમ કોર્ટ પહોંચી

મણિપુર વીડિયો કેસ: પીડિત મહિલાઓ સુપ્રીમ કોર્ટ પહોંચી

શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો, છતાં કમાણી કરવાની તકો

શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો, છતાં કમાણી કરવાની તકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In