Wednesday, April 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

91,000નાં પુસ્તકોની ચોરી

ભગવદ ગીતા સહિતના 940 ધાર્મિક પુસ્તકો ચોર ઉઠાવી ગયો

aaspassdaily by aaspassdaily
2023-08-01 11:13:02
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરીની ઘટના છાસવારે બનતી હોય છે પરંતુ હવે તસ્કરો પુસ્તકોની પણ ચોરી કરતા ખચકાતા નથી એવી એક ઘટના રખિયાલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે જેમાં તસ્કરો ધાર્મિક પુસ્તક ભગવદ ગીતા સહિત કુલ રૂ.91 હજારના પુસ્તકો ચોરી ગયા હતા.
ઘોડાસરમાં રહેતા સીનીયર સીટીઝન મહેન્દ્રભાઈ ગુલાબભાઈ નાયક રખિયાલ અજીતમીલ પાસે રીગલ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પતરાના ખુલ્લા શેડમાં ફાઈબરની ઓફીસ ધરાવી જાતે પુસ્તકોના લેખનનું કામ કરે છે તેમજ તેમના લખેલા પુસ્તકોની પ્રિન્ટ કરાવીને પુસ્તકોનુ વિતરણ કરી વેપાર કરે છે. તેમની પાડોશની એસ્ટેટમાં કામ કરતા વિષ્ણુજી ઠાકોરે તેમને જાણ કરી હતી કે તેમની ઓફિસની ફાઈબર સીટ તુટેલી હાલતમાં છે. મહેન્દ્રભાઈ સ્થળ પર જઈને તપાસ કરતા તેમની ઓફિસના કેબિનમાં મુકેલા 940 નંગ પુસ્તકો ચોરી થયાની જાણ થઈ હતી. આ અંગે તેમણે રખિયાલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યકિત વિરુદ્ધ ધાર્મિક પુસ્તકોની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

Previous Post

ફિલિપાઈન્સમાં 13 હજાર વિદ્યાર્થીઓ અટવાયા

Next Post

રાહુલ ગાંધીને રાહત આપવાનો કોઈ આધાર નથી તેમનું વર્તન અભિમાની છે

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
Next Post
રાહુલ ગાંધીને રાહત આપવાનો કોઈ આધાર નથી તેમનું વર્તન અભિમાની છે

રાહુલ ગાંધીને રાહત આપવાનો કોઈ આધાર નથી તેમનું વર્તન અભિમાની છે

હિંસાની આગમાં હરિયાણા:  કેન્દ્રીય દળોની 15 કંપનીઓ તૈનાત

હિંસાની આગમાં હરિયાણા: કેન્દ્રીય દળોની 15 કંપનીઓ તૈનાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.