Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

9 ફૂટથી વધુની ભગવાન ગણેશજીની પ્રતિમા પર પ્રતિબંધ

પોલીસ વિભાગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

aaspassdaily by aaspassdaily
2023-08-01 11:23:57
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રાજ્યમાં ગણપતિ ઉત્સવને ધ્યાનમાં રાખીને પોલીસે પ્રગટ કરેલા જાહેરનામામાં 9 ફૂટથી વધુની ભગવાન ગણેશજીની પ્રતિમા પર પ્રતિબંધ લગાવાયો છે. જાહેરનામા મુજબ POP કે ફાયબરની 5 ફૂટથી ઊંચી પ્રતિમાના સ્થાપના પર પ્રતિબંધ લગાવાયો છે.
ગણેશ ઉત્સવને લઈને પોલીસ વિભાગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં POP કે ફાયબરની 5 ફૂટથી ઊંચી પ્રતિમાના સ્થાપના પર પ્રતિબંધ મુકાયો છે તથા 9 ફૂટની વધુની ગણેશજીની પ્રતિમા પર પ્રતિબંધ લગાવાયો છે. જો કે માટીની ગણેશ પ્રતિમાનું સ્થાપન ગણેશ ભક્તો કરી શક્શે.
પોલીસ પરિપત્ર મુજબ 9 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમા બનાવવા,વેચવા,સ્થાપના પર પ્રતિબંધ છે. ઉપરાંત POP કે ફાયબરની 5 ફૂટથી ઊંચી પ્રતિમાનું સ્થાપન નહીં કરી શકાય અને 5 ફૂટથી ઊંચી POP કે ફાયબરની મૂર્તિ બનાવવા કે વેચવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાનું રહેશે તથા માટી- POPની મૂર્તિઓનું કૃત્રિમ તળાવોમાં જ વિસર્જન કરી શકાશે. પોલીસ મંજૂરી સિવાયના ઓવારા પર મૂર્તિ વિસર્જન નહીં કરી શકાય તેમ પણ પરિપત્રમાં જણાવાયુ છે. મૂર્તિઓની બનાવટ કે વેચાણ સ્થળે ગંદકી ન થાય તેનું ધ્યાન રાખવું પડશે બનાવટ કે વેચાણ દરમિયાન ખંડીત મૂર્તિઓને બિનવારસી હાલતમાં નહીં મુકી શકાય અને ધાર્મિક લાગણી દુભાય તેવા ચિન્હોનો કે નિશાન વાળી મૂર્તિ બનાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વિસર્જન બાદ તમામ પંડાલો એક જ દિવસથી વધુ સમય નહીં રાખી શકાય તેમ પણ પરિપત્રમાં જણાવાયું છે.

Previous Post

ગુજરાતમાં 2 માસમાંવરસાદે 96 વર્ષનો રેકોર્ડ તોડ્યો

Next Post

કેરળમાં PFIનું ટ્રેનિંગ સેન્ટર જપ્ત

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
Next Post
કેરળમાં PFIનું  ટ્રેનિંગ સેન્ટર જપ્ત

કેરળમાં PFIનું ટ્રેનિંગ સેન્ટર જપ્ત

વડોદરામાં સામૂહિક આત્મહત્યાઃ માતા-પુત્રનું મોત, પિતા સારવાર હેઠળ

વડોદરામાં સામૂહિક આત્મહત્યાઃ માતા-પુત્રનું મોત, પિતા સારવાર હેઠળ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.